ગુજરાતમાં જનસભા સંબોધતા કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધીએ ભારત જોડો યાત્રાના અનુભવો વર્ણવ્યા

0
47

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આજે સમ્રગ દેશના દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓની ફૌજ ગુજરાતમાં ધામા નાખીને બેઠી ભાજપ કોંગ્રેસ સાથો સાથ ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવાથી ગુજરાતનું રાજકારણ ભરશિયાળે ગરમાયો છે. ભાજપમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન અને હવે કોંગ્રેસમાંથી રાહુલગાંધી પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં આવ્યા છે જોકે રાહુલગાંધી છેલ્લા 2 મહિનાથી ભારતજોડો યાત્રા ચાલવી રહ્યાછે જયાં આજે તેઓ વાસદાના પાંચ કાકડા સભાસ્થળે પહોંચ્યા હતા રાહુલગાંધીએ કહ્યુ કે અત્યારસુધી ભારત જોડો યાત્રામાં અમે 2 હજાર કિમી જેટલો અંતર કાપી ચુક્યા છે અને 1500 કિ.મી હજુ ચાલવાના છે અમારી સાથે લાખો ખેડૂતો, લાખો બેરોજગાર યુવાનો, મહિલાઓ, લઘુમતી આદિવાસી મુસ્લિમો આમારી સાથે જોડાઇ રહ્યા છે મિડિયા આટલું બતાવતી નથી પણ તમે લોકો ત્યા આવો તો તમને એક નદી જોવા મળશે જેમાં લાખો લોકો ચાલી રહ્યા છે

આ નદીમાં કોઇ નફરત નહી કોઇ ક્રોધ નહી કોઇ હિંસા નહી માત્ર ભાઇચારો કોઇ પાછળ રહી જાય છે પડી જાય તેને ઉચકા માટે મદદ કરે છે પ્રેમ લાગણીની આ યાત્રા છે આમાં બધા લોકો આવી જાય છે કોઇ એમ નથી પૂછતો કે તમારી જાતિ શું છે ભાષા કઇ છે કઇ સમાજમાથી આવો છો મહિલા, પુરુષો કોઇ નથી પુછતો યાત્રામાં રાત્રે સાત -આઠ વાગી જાય છે પણ થાક બિલકુલ નથી લાગતો ખબર નથી તમે જોયુ કે નહી અહી પણ મને ગાડીમાં બેસડવાની કોશિસ કરી પણ હું ચાલતુ આવી ગયો અમારા બે યાત્રિકોની મૃત્યુ થઇ ગઇ શહીદ થઇ ગયા પણ યાત્રા નથી રોકાઇ જનતાનું સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું આજે ગુજરાત આવ્યો આ રસ્તો મહાત્માગાંધીજીએ ગુજરાતથી ભારતને આપી હતી મહાત્મા ગાંધી જો ગુજરાતના હતા ગુજરાતી હતા યાત્રામાં આનંદ થઇ રહયું છે પણ દુખ પણ છે તમે પૂછશો દુખ શું કામ ભારત જોડાઇ રહ્યો છે નફરત ક્રોધ હિસા ખતમ થઇ રહી છે ભાઇ બહેનો દુખ ખેડૂતોથી વાત કરીને થાય છે બેરોજગાર યુવાઓથી વાત કરીને થાય છે આદિવાસીઓથી મળીને થાય છે એક યુવાન મારી યાત્રામાં આવ્યો તેનો નામ રામ હતો મારાથી ગળે મળીને રડવા લાગ્યો મે એને પુછ્યુ ભાઇ શું થયુ કે રડે છે કહે છે કોરોનામાં આખો પરિવાર મૃત્યુ પામી ગયું રાહુલ હું એકલો છું મારો કોઇ નથી આદિવાસીઓ થી વાત કરો તો કહે છે અમારી જમીન છીનવામાં આવી રહી છે અને બે દખલ કરી દેવામાં આવે છે કોઇ કબ્જો કે વળતર પણ આપવામાં આવતુ નથી તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહયુ કે ભાજપ આદિવાસીઓને આદિવાસી નહી પરંતુ વનવાસી કહેવાય છે ભારતના સાચા માલિક આદિવાસી છે.અનંત પટેલે કહ્યુ કે અમે લડીશું એને કહેવુ જોઇએ કે અમે જીતીશું પણ આદિવાસી સાથે મારો મારા પરિવારનો બહુ ગાઢ સબંધ છે મારી દાદી ઇન્દિરાગાંધીએ મને એક ચોપડી આપી એમણે મને ફોટાવાળી ચોપડી આપી હું જયારે 6 વર્ષનો હતો જેમાં ચોપડી એક આદિવાસી બાળક પર લખાયેલી હતી