Wednesday, January 27, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Ahemdabad

AHMEDABAD : ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને નથી સરકારનો ડર કે નથી પોલીસનો ડર !

satyadaydesknews by satyadaydesknews
January 13, 2021
in Ahemdabad, Display, Gujarat
0
AHMEDABAD : ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને નથી સરકારનો ડર કે નથી પોલીસનો ડર !
0
SHARES
221
VIEWS
Share on FacebookShare on Twitter

આવતીકાલે મકારસંક્રાંતિનો મોટો તહેવાર છે ત્યારે અનેક પતંગ રસિયાઓ ને આ વર્ષે નારાજ થવાનો વારો આવ્યો છે કારણકે આ વર્ષે કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં પોતાના પરિવાર સાથે જ ઉત્તરાયણ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બહાર થી આવતા મિત્રો કે મહેમાનો ને આ વર્ષે ભેગા કરવાની ના પાડવામાં આવી છે ત્યારે ખાડિયા ના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આ સરકારની ગાઈડલાઈન ને ઘોળી ને પી ગયા હોય તે રીતે અને પોલીસનો કોઈજ પ્રકારનો ડર ન હોય તે રીતે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે અને જે મેસેજ પણ ભૂષણ ભટ્ટે પોતાના મોબાઈલ નંબર ઉપર થી જ વાયરલ કર્યો છે જેમાં લખ્યું છે કે ઉત્તરાયણ નો ઉત્સવ મનાવવા મારા ઘરે આવવા માટે જાહેર આમંત્રણ છે તો હવે આ મેસેજ વાયરલ થતા જ સ્થાનિક રહીશો અને આગેવાનોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જગત શુક્લાએ પણ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ઝાટકણી કાઢી છે અને જણાવ્યું હતું કે નિયમ બધા માટે જ સરખા હોય છે અને જો પૂર્વ ધારાસભ્ય દ્વારા આવો મેસેજ વાયરલ કર્યો એ બઉ જ હાસ્યાસ્પદ કહેવાય અને જો પૂર્વ ધારાસભ્ય ને જ કોઈ પ્રકાર નો ડર ન હોય તો આમ જનતા ને સેનો ડર.
હવે જોવાનું એ રહ્યું કે જો આ મેસેજ ના આધારે આવતીકાલે ઉત્તરાયણ ના દિવસે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પોતાના ઘરે લોકોને ભેગા કરશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે પછી સરકાર અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ની સામે ખાડિયા પોલિસ ઘૂંટણિયે બેસી જશે તે જોવાનું રહ્યું.

Loading...
Download Best WordPress Themes Free Download
Download Nulled WordPress Themes
Download Nulled WordPress Themes
Download WordPress Themes
ZG93bmxvYWQgbHluZGEgY291cnNlIGZyZWU=
download samsung firmware
Download Nulled WordPress Themes
udemy free download

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

વલસાડ માં 15 વર્ષ ની બાળકી ને 30 દેહભૂખ્યા પુરુષો એ ચૂંથી !!

Next Post

આ ખેલાડી IPL 2020 પર ગુસ્સે થયો, કહ્યું - આ જ કારણે ખેલાડીઓ થયા ઈન્જર્ડ

Next Post
IND vs AUS: ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લૈંગરે કહ્યું કે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં શરૂઆતની જોડી કઈ હશે

આ ખેલાડી IPL 2020 પર ગુસ્સે થયો, કહ્યું - આ જ કારણે ખેલાડીઓ થયા ઈન્જર્ડ

POPULAR NEWS

  • આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    0 shares
    Share 0 Tweet 0
  • ચાઇના બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધનો ખતરો!

    0 shares
    Share 0 Tweet 0
  • AHMEDABAD : જુહાપુરાના ફતેહવાડીમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર જાનલેવા હુમલો ! એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • લોકડાઉનથી લોકોની બચત વધી, 20 વર્ષની ટોચ પર પહોંચી

    0 shares
    Share 0 Tweet 0
  • તારીખ 21/01/2021 થી શરૂ થશે ગુપ્ત નવરાત્રી, શુ છે આ નવરાત્રી નું મહત્વ જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ શુ કહે છે

    0 shares
    Share 0 Tweet 0
  • ઓવૈસી ની નજર હવે ગુજરાત ઉપર ; ભરૂચ-અમદાવાદ માં ગજવશે સભા !! મુસલમાનો, દલિતો અને આદિવાસીઓ નો વિકાસ કરવાની જાહેરાત

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ભાજપમાં પણ હવે ચાલશે પરિવાર વાદ કે શું ? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના પુત્ર જૈવલ ભટ્ટ માટે માંગી ટીકીટ !

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: