અમદાવાદઃ મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની લીધી મુલાકાત

અમદાવાદમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંર્તગત 582 કરોડના ખર્ચે નિર્માણાધિન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની નિરીક્ષણ મુલાકાત લીધી હતી. આગામી જાન્યુઆરી 2019 માં આ સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલ કાર્યરત થઇ જશે અને પ્રધાનમંત્રી શ્રી તેનું લોકાર્પણ કરશે.આ હોસ્પિટલ 78 મીટર એટલે કે અમદાવાદની સૌથી ઊંચી ઇમારત 17 માળ અને હેલીપેડ સાથે બનવાની છે. અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝ ઉપરાંત 1500 પથારીની ક્ષમતા 139 આઇ સી યુ બેડ્સ 32 ઓપરેશન થિયેટર ન્યુમેટિક ટ્યુબ દ્વારા બ્લડ સેમ્પલ રિપોર્ટ અને દવાઓની હેરફેર તેમજ અતિ આધુનિક તબીબી સારવાર સેવાઓ મળશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com