અમદાવાદઃ નારોલ વિસ્તારમાં આવેલ વિનસ કાપડના ગોડાઉનમાં લાગી આગ, કારણ અકબંધ જુઓ વીડિયો

ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા વિનસ કપડાના ગોડાઉનમાં આગ લાગી છે.ઘટના સ્થળે 12 જેટલા ફાયર ફાઈટરો પહોંચી આગને કાબુમાં લેવાની તજવીઝ હાથ ધરી હતી. જ્યારે આગ કેમ અને કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com