ભાજપના 166 ઉમેદવારો જાહેર હોવા છતા ઝાલોદની બેઠકને લઇ ચાલી રહ્યો છે ભારે મનોમંથન

0
120

અત્યાર સુધી ભાજપા ઝાલોદ વિધાનસભા ના ઉમેદવાર ના નામ ની જાહેરાત કેમ નથી કરી શકતી
તેના શું કારણ હોઇ શકે.દરરોજ ઝાલોદ વાસિયો માટે જટિલ બનતો મુદ્દો

હાલમાજ કોંગ્રેસ ના ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા રાજીનામું ધરી ને કમલમ ખાતે કેસરીયો પેહરીયો હતો તે પણ અગાઉ ભાજપ માંથી કોંગ્રેસ મા જઇ ઉમેદવાર તરીકે ઉભા રહી બહુમત થી ચુંટણી જીતી હતી તે ફરી થી હાલ ભાજપ મા જોડાયા છે

ભાજપ ના મુખ્ય ઉમેદવાર તરીકે અને વર્ષો થી ભાજપ ના ખાસ્સા વિશ્વાસુ અને સક્રિય નેતા એવા
પુર્વ ધારાસભ્ય મહેશભાઇ ભુરિયા પણ પ્રખર આગેવાન છે

અને અગાઉ
ભાજપા ઉમેદવાર તરીકે પ્રતિનિધિ કરી ચુક્યા તેવા
બી.ડી.વાઘેલા સાહેબ
પણ ભાજપ ના માનીતા છે

આમ જોઈએ તો ઝાલોદ વિધાનસભા મા ભાજપા દ્ધારા ઉમેદવાર જાહેર કરવું ઘણું જ જટિલ સાબીત થતું હોય તેમ જણાય આવે
અને જો યોગ્ય ઉમેદવાર ન જાહેર ન કરી શકે તો ભાજપ ને ડર પણ છે
ઘણા ખાસ્સા ‌ કાર્યકરો નારાજ પણ‌ થઇ શકે તેવો ભય પણ ભાજપ ને વર્તાય આવે તેવું લાગે છે

જોવાનું તે રહ્યું
ભાજપ પાસે અન્ય વિકલ્પ પણ હોય શકે તે છે
નારી શક્તિનકરણ નો વિકલ્પ
નો પણ ઉપયોગ કરી શકે તેવી પણ સંભાવનાઓ
યા અન્ય કોઈ વ્યક્તિ

ભાજપ હંમેશા છેલ્લી ઘડીએ કયક નવો જ ઉમેદવાર જાહેર કરી ને લોકો ને આચાર્યચકિત કરતું આવ્યું છે

#ઝાલોદ મા હાલ દરેક મતદાર જણાવા ઈચ્છે છે અને લોકમુખે અનેક ચર્ચાઓ નૉ જોર પકડ્યું
કોણ હશે ભાજપ ઉમેદવાર…?

આમ‌ ઝાલોદ વિધાનસભા મા દિવસે ને દિવસે કોયડૂ બનતું હોય અને લોકો માટે એકદમ સરપ્રાઈઝ રુપે ઉમેદવાર ની જાહેરાત થશે તેવી નગરજનોની આતુરતા રાહ જોવાય રહી હોય તેવું નગરજનો ના મુખે ‌વાતો અલગ અલગ તર્ક સાથે અનુમાનો લાગી રહયા છે
હાલ ઝાલોદ વિધાનસભા ભાજપ ઉમેદવાર લઈ લોકો નો મુખે બજારમાં અનેક ચર્ચાઓ નું જોર પકડ્યું હોય તેવું લાગે
જોવાનું તે રહ્યું કોણ હોય શકે ભાજપ ઉમેદવાર તરીકે સરપ્રાઈઝ
……?