Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ભારતીય કેપ્ટાન વિરાટ કોહલી ન્યુઝીલેન્ડની વિરૂધ્ધ માં ચાલી રહેલી વનડે સીરીઝની છેલ્લી બે વનડેથી બહાર થઇ ગયા છે. પાંચ વનડે મેચોની સીરીઝની ચોથા અને પાંચમાં વનડેમાં નહી રમશે, અને તેમને આરામ આપવામાં આવ્યો છે. એટલુ જ નહી વનડે સીરીઝ પછી કીવીયોની વિરૂધ્ધ 6 ફ્રેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 મેચની સીરીઝ માં પણ તે નહી રમે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહીત શર્માની ટીમ ઇંડિયાની કેપ્ટશીપ તે કરશે. જેની પાસે ભારતીય ટીમની કેપ્ટનશીપનો સારો અનુભવ છે. રોહીતએ 2017-2018 દરમિયાન 8 વનડે મેચોમાં ભારતનુ નેતૃત્વ કર્યુ હતુ અને 7 રમત જીતી હતી. જ્યારે 12 વનડે ઇંન્ટરનેશનલ માં 11માં રોહીતે કપ્ટાન બનીને ભારતને જીત…

Read More

મેષ આજે એ વિદ્યાર્થીઓને મૌજ મસ્તી કરવાનું મન થશે જેઆ અત્યારસુધી સખત મહેનત કરી રહ્યા હતા. આપે ભણતરમાં જે મહેનત કરી હતી એનું ફળ આપને સફળતાના રૂપમાં મળશે. વૃષભ ઉચ્ચ અધિકારીઓ આપના રસ્તામાં અવરોધ ઉભો કરી શકે છે. પરંતુ આપ પોતાના રસ્તા પર અડગ રહેશો અને આગળ વધવાનું ચાલુ રાખજો. આ વખત જલ્દીથી વીતી જશે અને આપ ખરા સમયે પોતાનું કામ કરાવી લેશો. મિથુન આજે આપના પરિવારના કોઈ સદસ્યને નવી ઓળખ મળશે. એના માટે કદાચ એમની ખૂબજ પ્રશંસા થાય – એ આ પ્રશંસાના હકદાર પણ છે. કારણકે એમને અને પ્રાપ્ત કરવામાં ખૂબ મહેનત કરી છે. આજે આપે પોતાના પરિવારના કેટલાક…

Read More
kuber

ઘણો બધો પૈસો, સુખ શાંતિ અને ખુશી બધા લોકો ઈચ્છે છે. પણ ક્યારેક ક્યારે આપણા ભાગ્યમાં તે બધુ નથી હોતુ જે આપણે ઈચ્છીએ છીએ. અનેકવાર આપણી ઈચ્છાઓ અધૂરી પણ રહી જાય છે. આ બધાના અનેક કારણ હોય છે. પણ તેના ઉપાય પણ જરૂર હોય ચ હે. ભગવાનની પૂજા પાઠ અને તેમની આરાધના તો આપણે કરીએ જ છીએ. પણ જો પૂજા યોગ્ય દિવસે કે ભગવાનને સમર્પ્તિક દિવસે કરવામાં આવે તો વધુ લાભકારી રહે છે. આ સાથે જ જો તમને ધન સંબંધિત કોઈ પરેશાની છે તો તમે આ દિવસે ગણેશજીની સાથે સાથે કુબેરની પૂજા પણ કરો. કારણ કે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ પ્રદાન…

Read More

હુઆવેના સબ બ્રાંડ ઓનરએ Honor V20નુ ગ્લોબલ વર્જન View 20 લોન્ચ કર્યુ છે. આ ઇવેન્ટ પેરિસમાં હતુ જ્યા તેને રજુ કરવામાં આવ્યુ હતુ. આ સ્માર્ટપોનની ખાસિયત તેમા આપવામાં આવેલ 48 મેગાપિક્સલનો રિયર કેમેરો અને પંચહોલ ડિસ્પ્લે છે. ભારતમાં આ સ્માર્ટફોન થશે અને તેના માટે તમારે 28 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે, કેમકે તે 29 જાન્યુઆરીએ લોન્ચ થાશે. આ મોડલમાં 6GB રેમ સાથે 128GB ઇંન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. અને આની કિંમત 52,500 રૂપિયા છે.

Read More

ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર દ્ધિપક્ષીય વનડે સીરીજ ઉપર કબ્જો કર્યા પછી ભારતીય ટીમએ ન્યુઝીલેન્ડની વિરૂધ જીતની સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. નેપિયરમાં રમવામાં આવેલી પહેલી પહેલી મેચમાં વિરાટની સેના એ કીવી ટીમને 8 વિકેટ ઝડપીને પાંચ મેચની વનડે સીરીજમાં 1-0 બનાવી લીધી છે. સાથે ભારતને ન્યુઝીલેંન્ડ વિરોધ તેની જ ધરતી ઉપર 10 વર્ષ પછી વનડે મેચમાં જીત નસીબ થઇ છે. ન્યુજીલેંન્ડમાં છ વનડેના મુકાબલા પછી ભારતને મળી જીત 1. ઓકલેંન્ડ, 14 માર્ચ, 2009- ન્યૂજીલેંન્ડ 24 રનથી જીત 2. નેપિયર, 19 જાન્યુઆરી, 2014- ન્યૂજીલેંન્ડ 24 રનથી જીત 3. હેમિલ્ટન, 22 જાન્યુઆરી, 2014- ન્યૂજીલેંન્ડ 15 રનથી જીત 4. ઓકલેંન્ડ, 25 જાન્યુઆરી, 2014- ટાઇ…

Read More
harrierrr moss 012319013048

ટાટાએ એક નવા SUV લોન્ચ કરી છે જેની ચર્ચા કેટલા સમયથી થઇ રહી છે. Tata Harrier ને મુંબઇના એક ઇવેંટમાં લોન્ચ કરવામાં આવી છે. આ SUV ની શરૂઆતની કિંમત 12.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ વેરિએંટ XE હશે. જ્યારે ટોપ મોડલ XZ ની શરૂઆતની કિંમત 16.25 લાખ રૂપિયા છે. આ SUV Mahindra XUV500, Hyundai CRETA અને Jeep Compass જેવી જ SUV થી ટક્કર લેશે. Tata Harrier XE Rs. 12.69 lakhs XM Rs. 13.75 lakhs XT Rs. 14.95 lakhs XZ Rs. 16.25 lakhs Tata Harrier ચાર વેરિએંટ્સમાં ઉપલબ્ધ હશે. આમાં XE, XM, XT અને XZ છે. તમને જણાવી દઇએ કે…

Read More

આ સાંભળવામાં થોડુ અજીબ લાગે, પરંતુ ભારત અને ન્યુઝીલેંન્ડની વચ્ચે નેપિયર માં બુધવારે પહેલી વનડે ઇંન્ટરનેશનલ મેચની વચ્ચે ડિનર પછી સુર્યના કારણે રમતને રોકવી પડી. મેક્લીન પાર્કમાં સુરજની તેજ રોશની સીધી બલ્લેબાજોની આંખો ઉપર જઇ રહી હતી. જેના કારણે તેમને બોલ જોવો મુશ્કેલ થઇ રહ્યો હતો. તેના કારણે રમત રોકવી પડી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી વાર આવુ થયુ છે. એંમ્પાયર શોન જોર્જએ જણાવ્યુ કે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રમત રોકવાનો નિર્ણય લીધો છે. એંમ્પાયરે કહ્યુ કે સુરજની રોશની સીધી ખેલાડીઓની આંખોમાં જઇ રહી હતી જેના કારણે અમે આ ગેમ ત્યા જ રોકી દીધી. અને ખેલાડીઓને પણ જાણ હતી.

Read More

મારૂતિ સુજુકી અત્યારે તેમની પ્રિમિયમ હૈચબેક Baleno ને અપડેટ કરી રહી છે. 2019 Maruti Baleno facelift માટે બુકિંગ 11,000 રૂપિયાની કિંમતમાં શરૂ કરવામાં આવ્યુ છે. તેનાથી પરથી ખબર પડે કે મારૂતિ સુજુકીની નવી Baleno જલ્દી જ લોન્ચ કરવામાં આવશે. લોન્ચ થાય પછી Baleno ની ડિલીવરી ફ્રેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં શરૂ કરવામાં આવશે. Maruti Suzuki Baleno ને ભારતના બજારમાં વર્ષ 2015માં ઓક્ટોમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર થી લઇ આજ સુધી કંપનીએ લગભગ સાડા ત્રણ વર્ષ પછી અપડેટ થવા જઇ રહી છે. રીપોર્ટ મુજબ લોન્ચ આ મહીનાના અંતમાં થઇ શકે છે. નવી Maruti Baleno ને બધા પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.…

Read More

મારૂતિ સુજુકીએ તેમની નવી Wagon R ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કાર માટે પહેલેથી જ બુકિંગ શરૂ કરવામાં આવી ગઇ હતી. નવી થર્ડ જનરેશન Wagon R આંતરરાષ્ટ્રીય મોડલની તુલનામાં ખુબ જ અલગ છે. આ Swift અને Dzire ની ડેમ Heartect ઉપર બેસ્ટ છે. નવી કાર પાછલા મોડલની તુલનામાં મોટી છે. અને તેમા ઇક્પિમેંટ્સ આપવામાં આવ્યા છે. આ કારની તુલના ભારતીય બજારમા જોવા મળતી ખાસ Hyundai ની Santro સાથે છે. કિંમતઃ WagonR Ex Showroom Price – LXI – 4,19,000 રૂપિયા VXI: 4,69,000 રૂપિયા 1.0 લીટર પેટ્રોલ AGS VXI – 5,16,000 રૂપિયા 1.2 લીટર પેટ્રોલ મેન્યુઅલ VXI: 4,89,000 રૂપિયા ZXI:…

Read More
night 1

બધા જાણે છે કે સારા સ્વાસ્થય માટે પૂરી ઉંઘ ખુૂબ જ જરૂરી છે. ઉંઘ પૂરીના થવાથી વ્યક્તિ વજન વધારો, દિલની બીમારી અને ડાયાબીટીસ જેવી બીમારી થવાની સંભાવના થઇ શકે છે. સ્વસ્થ રહેવા માટે 8 કલાક ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. પરંતુ શિયાળામાં સવારમાં તાપમાન ખુબ જ ઓછુ હોવાથી જેથી સવારે ઉંઘ જલદી ઉડી જતી હોય છે. તમારા ડાયટ પ્લાનમાં બદામનો સમાવેશ કરવાથી શિયાળામાં સુકુનથી ઉંઘ આવી જશે. આ વાતની પુષ્ટી ડાયટ સોર્સિસ એન્ડ બાયોએક્ટિવ ઓફ મેલાટોનિક નામની સ્ટડીમાં કરવામાં આવી છે. બદામમાં ભરપૂર માત્રામાં મૈગ્નીશિયમ હોય છે. એટલે તમારા શરીરમાં મૈગ્નીશિયમની જરૂરીયાત 19 ટકા ઓછી કરશે. ભરપૂર માત્રામાં મૈગ્નીશિયમ ખાવાથી…

Read More