Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

pakistan

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલીવાર બેઠકની વાતચીત ચાલી રહી છે. જોકે આ અફઘાનિસ્તાનમાં શાંતિ અને વ્યવસ્થાને લઇને પાકિસ્તાન સાથે થયેલા વાટાઘાટો ઉપર નિર્ભર કરે છે. ટ્રમ્પે 2019માં કરેલ પહેલા સંબંધોનમાં કહ્યુ કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે. તે નવા નેતૃત્વ સાથે મળવા ઇચ્છુક છે. સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ શિખર બેઠક ઉપર ચર્ચા ચાલી રહી છે. પરંતુ છેલ્લો નિર્ણય અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમજાવટના સકારાત્મક નિર્ણય ઉપર નિર્ભય કરે છે.

Read More
criket

સિડનીમાં રમવા આવેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચોથી ટેસ્ટનો આજે ત્રીજો દીવસ છે. પુજારા અને રુભ પંતની પાળીના લીધે ભારત આ મેચમાં મજબુત સ્થતિમાં છે. ભારતે તેમની પેલી પાળી સાત વિકેટ 622 રનની ઘોષણા કરી દીધી છે.સિડનીમાં વાદળના કારણે એંમ્પાયરોએ રમત રોકી દીધી છે. રમત રોકવામાં આવી ત્યારે ઓોસ્ટ્રેલિયાએ 6 વિકેટ ઉપર 236 રન બનાવ્યા હતા. તે સમયે પીટર હૈંડ્સકોમ્બ 28 અને પૈટ કમિંસ 25 રન ઉપર રમી રહ્યા હતા.

Read More
kabadi

પ્રો કબડ્ડીના છઠ્ઠા સીજનના ફાઇનલમાં શનિવારે જ્યારે ગુજરાત ફાચ્યુનજીઇન્ટસ અને બેંગલુરૂ બુલ્સની વચ્ચે રોમાંચક ટક્કર થશે તો આ વખતે દર્શકોને એક નવો ચેમ્પિયન જોવા મળશે. પાછલા સીજનમાં ફાઇનલ સુધીનો સફર નક્કી કરવા વાળી ગુજરાત ટીમ અને સીજન-2 ના ફાઇનલમાં રમવા વાળી બેંગ્લુરૂ બુલ્સ છટ્ઠા સીઝનમાં ફાઇનલમાં નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઇંન્ડિયામાં એકબીજાની વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે.

Read More
bakri

21 વર્ષના છોકરાએ બકરીનો રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપી યુવકે દાવો કર્યો છે કે મે બકરીની પરમિશન લીધી હતી. યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલો આફ્રિકા દેશ મલાવીના મચિન્જીનો છે. રીપોર્ટ દ્રારા જાણવા મળ્યુ છે કે આરોપી કેનેડી કંબાની રંગે હાથ પકડાપી ગયો. શરૂઆતમાં બકરીના માલિકને લાગ્યુ કે કોઇ તેમની બકરી ચોરી કર્યુ છે. બકરીના માલિકે પોલીસને જાણ કરી અને પાડોશમાં ચોરનો શક જતા તે ત્યા પહોંચ્યા અને ત્યારે તેની હરકતો નો ખુલાસો થયો. પોલીસ ઇન્સપેક્ટર લુબ્રિનો કૈટાનો એ કહ્યુ કે બકરીનો માલીક પેમ્ફેરો મવાખુલિકોને ચોરીનો સંદેહ થવાથી તેમણે લોકોને એલર્ટ કર્યા હતા. અને ત્યા લોકો પહોંચ્યા…

Read More
rashifal 120331 132731

મેષ આજે આપ કોઈ શાંત સ્થળ પર ચિંતન મનન કરો. આપ ઘણાં લાંબા સમયથી શખત મહેનત કરી રહ્યા છો. આ વિરામ આપને માટે ખૂબજ સારો રહેશે. ચિંતન મનનથી આપ પોતાને નકારાત્મકતાથી દૂર કરી શકશો.| વૃષભ આજે આપ જરા આપની બહસ કરવાની આદતને કાબુમાં રાખજો. આજે આપ કદાચ થોડાંક ઉશ્કેરાય જાવ અને બહસમાં પડી જાવ. શાંત રહેજો અને પોતાનું કામ કરવામાં બાગ્યા રહેજો. જો આપ પોતાના આ ઉદ્દેશને પુરો કરી લેશો તો આપને સારૂં લાગશેજ સાથે સાથે આપને માનસિક શાંતિ પણ મળશે.| મિથુન આપ અને આપના પરિવાર વચ્ચે મામલાં તનાવપૂર્ણ છે. જો આપ લોકો વચ્ચે કોઈ ઝઘડાપણ ચાલી રહ્યા છે અને…

Read More
airtel

ટેલીકોમ સર્વિસ આપના કંપની ભારતી એરટેલે નવેમ્બર મહિનામાં નવા એક લાખ ગ્રાહકોને તેના નેટવર્કમાં જોડ્યા છે. સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વોડાફોન-આઈડિયાના ગ્રાહકોમાં નવેમ્બરમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સતત ત્રીજો મહીનો છે જ્યારે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. સીઓએઆઈના આંકડા અનુસાર નવેમ્બરમાં 65 લાખ ગ્રાહકોને વોડાફોન-આઈડિયાને છોડી દીધી પરંતુ 42 કરોડથી વધુ ગ્રાહકોની સાતે તે દેશની સૌથી મોટી મોબાઈલ સેવા પ્રદાન કરનાર કંપની બની રહી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારતીય એરટેલના ગ્રાહકોમાં ક્રમશા : 23 લાખ અને 18 લાખનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આ બે મહિનામાં વોડાફોન-આઈડિયા ક્રમશ: 66 અને 73…

Read More

સંબંધ ગમે તેટલો મજબુત કેમ ના હોય, સંબંધમાં કોઇને કોઇ મુશકેલી જરૂર આવે છે. એવામાં મહિલા પરિસ્થિતીઓ સાથે ચુપચાપ સહન કરી લે છે. પરંતુ જીવનમાં કેટલીક પરિસ્થતિ એવી પણ હોય છે. જે મહિલાઓએ ક્યારેય સહનના કરવી જોઇએ. પછી તે જોબ હોય કે આઝાદી અને દરેક મહિલાએ સંબંધોની ઝંઝીરથી બહાર નીકળી તેમના માટે આ 5 વસ્તુ માટે અવાજ જરૂર ઉઠાવવો જોઇએ- 1. એક સંબંધમાં મહિલાઓને પણ એટલીજ આઝાદી મળવી જોઇએ જેટલી પુરૂષોને મળે છે. એટલે હકથી પોતાની આઝાદી માંગે. સાથેજ પોતાની જીંદગીનો નિર્ણય તે ખુદ કરે. 2. આધુનિક જીવનમાં કેટલાક લોકોને એવુ લાગતુ હોય કે મહિલા ફક્ત ઘર કામ માટે જ…

Read More
valsad 1

વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવતા વિવિધ તહેવારો તથા તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિને ધ્‍યાને લેતાં જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ કમલેશ બોર્ડરએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.૧૭/૦૧/૨૦૧૯ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા કરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમ લગ્નના વરઘોડા, સ્‍મશાન યાત્રા, એસટી. બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માગતા, મંદિર મસ્‍જિદ કે દેવળમાં પ્રાર્થના માટે જતી અગર સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનાફાઇડ વ્‍યકિત તેમજ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ આદેશોનો ભંગ કરનાર સામે કાયદેસરની…

Read More

તમારા જન્મદિવસ ઉપર તમને કેવા વિચારો આવે? એક મહિલાને કંઇક અલગ વિચાર આવ્યો 28 વર્ષની એક મહિલાનો બર્થડે ફોટોશુટ સોશિયલ મિડિયા ઉપર વાયરલ થયો છે. નિકોલ હેમ નામની મહિલાએ સાઉથ કેરોલિનીએ તેમની ફોટોગ્રાફર દોસ્ત સ્ટીફેન સ્મિથની સાથે મળીને બેબી ફોટોશૂટની જેમ ફોટો શૂટ કરાવ્યો છે.

Read More
download 2 1

એક અભ્યાસ અનુસાર જે લોકો સ્મોકિંગ છોડવાની કોશિશ કરી રહ્યા છે. જો તેમને નિકોટીક ઇનટેક ઉપર ધ્યાન રાખવાનુ કહે તો તે એ આદત છોડવા માં કામયાબ થઇ શકે છે. આ અભ્યાસ કીન્સ મેરી યુનિવર્સિટી ઓફ લંડન ના શોધકર્તોઓએ જર્નલ એડિક્શનમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે નિકોટીનના ડોઝનો નિર્ણય સ્મોકર્સ ઉપર જ છોડી દેવામાં આવે. જ્યારે લોકો ધુમ્રપાન કરે છે ત્યારે નિકોટીન ઇનટેક લેવાનો નિર્ણય તે ખુદ કરે છે. જ્યારે તે છોડવાની કોશીશ કરે છે ત્યારે ટ્રીટમેન્ટના હિસાબે તેમની નિકોટીન લેવાના ડોઝ નક્કી કરી દેવામાં આવે છે. અને તે ડોઝથી ધીરે ધીરે તેમા સુધાર લાવે છે.

Read More