કવિ: Sports Desk

દુબઇ : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે અહીં રમાયેલી પાંચ વનડેની સિરીઝની અંતિમ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને તેમનો 5-0થી વ્હાઇટ વોશ કર્યો હતો. પાંચમી વનડેમાં પાકિસ્તાનના બેટ્સમેન હેરિસ સોહેલે પોતાની વનડે કેરિયરની બીજી સદી ફટકારી તો હતી પણ તે છતાં પાકિસ્તાન આ વનડે 20 રને જીતી ગયું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા વતી તેમનો ઓપનર ઉસ્માન ખ્વાજા માત્ર બે રન માટે સદી ચુક્યો હતો અને તે 98 રન બનાવી આઉટ થયો હતો. તેના સિવાય ગ્લેન મેક્સવેલે પોતાની 100મી વનડે રમતા તોફાની બેટિંગ કરીનેં 33 બોલમાં 70 રન ફટકાર્યા હતા. શોન માર્શે પણ 68 બોલમાં 61 તો કેપ્ટન એરોન…

Read More

નવી દિલ્હી : માજી વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વના ચોથા ક્રમના ખેલાડી ડેન્માર્કના વિક્ટર ઍક્સેલસને ઇન્ડિયન અોપનની ફાઇનલમાં ભારતના ત્રીજા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંતને હરાવીને રવિવારે બીજીવાર ઇન્ડિયા ઓપન ટાઇટલ જીતી લીધું હતું. જ્યારે થાઇલેન્ડની રતનાચોક ઇન્તાનોને પણ ચીનની હી બિંગજિયાઓને હરાવીને ત્રીજીવાર મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. ચોથી વાર ઇન્ડિયા અોપનની ફાઇનલમાં રમી રહેલા ઍક્સેલસને ૨૦૧૫ની ફાઇનલમાં શ્રીકાંત સામે મળેલા પરાજયનો આ સાથે બદલો વાળ્યો હતો. ઍક્સેલસને આ પહેલા ૨૦૧૭માં આ ટાઇટલ જીત્યું હતું. ૩૬ મિનીટ સુધી ચાલેલી મેચમાં ઍક્સેલસને શ્રીકાંતને ૨૧-૭, ૨૨-૨૦થી હરાનવયો હતો. આ તરફ મહિલા સિંગલ્સમાં ઇન્તાનોને બિંગજિયાઓ સામે ૪૬ મિનીટ સુધી ચાલેલી ફાઇનલમાં ૨૧-૧૫, ૨૧-૧૪થી વિજય…

Read More

હૈદરાબાદ : સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા પોતાની પ્લેઇંગ ઇલેવનમાં 16 વર્ષના પ્રયાસ રે બર્મનને ટીમમાં સામેલ કર્યો હતો. પ્રયાસે આ સાથે જ 16 વર્ષની વયે આઇપીઍલમાં ડેબ્યુ કરીને સૌથી યુવા ખેલાડી બન્યો હતો. તેણે મુજીબ ઉર રહેમાનનો રેકોર્ડ તોડ્યો હતો. મુજીબે 17 વર્ષ 11 દિવસની વયે આઇપીઍલમાં ડેબ્યુ કર્યુ હતું. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં જન્મેલા પ્રયાસના પિતા કૌશિક રે ઍક ડોક્ટર છે. લેગ સ્પિનર પ્રયાસ બંગાળની ટીમ વતી રમતો અોલરાઉન્ડર છે. આઇપીઍલની હરાજીમાં આરસીબીઍ તેને 1.5 કરોડમાં ખરીદ્યો હતો. આઇપીઍલમાં ડેબ્યુ કરનારા સૌથી યુવા ખેલાડી ખેલાડી                     …

Read More

ચેન્નઇ : આઇપીઍલની 12મી સિઝનની 12મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સીઍસકેની બગડેલી બાજીને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ નોટઆઉટ 75 રનની ઇનિંગ રમીને સુધારી હતી. ધોનીની આ ઇનિંગ અને સુરેશ રૈના અને ડ્વેન બ્રાવો સાથે મળીને બે અર્ધશતકીય ભાગીદારી કરતાં 27 રનમા 3 વિકેટ ગુમાવનાર ચેન્નઇ સુપર કિ્ંગ્સને 175 રનના સ્કોર પર મુક્યું હતું. જેની સામે રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટે 167 રન સુધી જ પહોંચી શકતાં ચેન્નઇ સુપર કિંગ્સનો 8 રને વિજય થયો હતો. ૧૭૬ રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સની શરૂઆત પણ સાવ ખરાબ રહી હતી અને 14 રનના સ્કોર પર તેમણે રહાણે,…

Read More

હૈદરાબાદ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની અહીં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અોપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની જાડીઍ આઇપીઍલના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ જોડીઍ 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સના ગૌતમ ગંભીર અને ક્રિસ લીનની જોડીઍ બનાવેલો 184 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. વોર્નર અને બેયરસ્ટોની જોડીઍ આજે 185 રનની ભાગીદારી કરી હતી. તેમણે ગંભીર અને લીને મળીને 2017માં ગુજરાત લાયન્સ સામે બનાવેલો 184 રનની ભાગીદારીનો રેકોર્ડ માત્ર 1 રનથી તોડ્યો હતો. આ બંનેઍ સદી ફટકારતા આઇપીઍલના ઇતિહાસમાં માત્ર બીજીવાર ઍવું બન્યું છે કે જેમાં ઍક જ ઇનિંગમાં બે ખેલાડીઓએ સદી ફટકારી હોય. આ પહેલા વિરાટ કોહલી…

Read More

હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગની રવિવારે રમાયેલી પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને ડોની બેયરસ્ટોની વિક્રમી ભાગીદારી સાથેની ઇનિંગ અને મહંમદ નબીની જોરદાર બોલિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 118 રને હરાવ્યું હતું. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે ૨૦ અોવરમાં 2 વિકેટના ભોગે 231 રન બનાવ્યા હતા, જેની સામે આરસીબીની ટીમ 19.5 ઓવરમાં માત્ર 113 રને ઓલઆઉટ થઇ હતી. હૈદરાબાદના દાવની શરૂઆત જારદાર રહી હતી અને ઓપનર વોર્નર તેમજ બેયરસ્ટોઍ મળીને પ્રથમ વિકેટની 185 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટોઍ 56 બોલમાં 7 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી 114 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વોર્નરે 55 બોલમાં…

Read More

મોહાલી : મોહાલીમાં રમાયેલી મેચમાં કે ઍલ રાહુલના શાનદાર ૭૧ રનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇને ૮ વિકેટથી હાર આપી હતી. આઈપીઍલની ૧૨મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની ત્રણ મેચમાં આ બીજી હાર હતી. મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા ૧૭૬ રન કર્યા પછી પંજાબ ટીમને ૮-બોલ બાકી રહેતા જ મેચ પોતાના નામે કરી લીધી હતી. કે ઍલ ઍલ રાહુલ, ૫૭ બોલમાં ૭૧ રન, ક્રિસ ગેઇલના ૨૪ બોલમાં ૪૦ રન અને મયંક અગ્રવાલ ૨૧ બોલમાં ૪૩ રન બનાવ્યાં અને ડેવિડ મિલરે ૧૫ રન બનાવ્યા હતા. ગેલે ૨૪ બોલમાં ૪૦ રન કર્યા. ગૈલે ૪૦ રન શરૂઆતમાં ૪ છગ્ગા અને ત્રણ ચોક્કા ફટકાર્યા…

Read More

મોહાલી : ક્રિસ ગેલ ટી-20 ક્રિકેટમાં છગ્ગા ફટકારવા મામલે સૌથી આગળ રહે છે અને તેને યુનિવર્સલ બોસ તરીકેનું ઉપનામ મળ્યું છે. આઇપીએલમાં પણ તે પોતાની વિસ્ફોટક બેટિંગના કારણે લોકપ્રિય છે. ત્યારે આજે આઇપીએલમાં તેણે છગ્ગાની ત્રેવડી સદી પુરી કરી હતી.  શનિવારે અહીં રમાયેલી  મુંબઇ સામેની મેચમાં તેણે  આ  સિદ્ધિ મેળવી હતી. ક્રિસ ગેલ આઇપીએલમાં છગ્ગાની ત્રેવડી સદી ફટકારવાથી માત્ર બે છગ્ગા દૂર હતો .  તેણે  મુંબઇ ઇન્ડિયન્સ સામેની શનિવારની મેચમાં 4 છગ્ગા ફટકારીને આઇપીએલના ઇતિહાસમાં છગ્ગાની ત્રેવડી સદી પુરી કરનારો પહેલો બેટ્સમેન બન્યો હતો.  અત્યાર સુધી આઇપીએલની 115 મેચમાં 41.34ની એવરેજે 6 સદી અને 25 અર્ધસદીની મદદથી તેેેેણે 4133 રન…

Read More

દુબઇ : શુક્રવારે અહીં રમાયેલી સિરીઝની ચોથી વનડેમાં ગ્લેન મેક્સવેલની તોફાની ઇનિંગ અને ઉસ્માન ખ્વાજાની જોરદાર અર્ધસદી પછી બોલરોએ કરેલા સારા પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 6 રને હરાવીને પાંચ વનડેની સિરીઝમાં 4-0ની અજેય સરસાઇ બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાનો આ સતત 7મો વનડે વિજય છે, જે વર્લ્ડ કપ 2019 પહેલા તેમના માટે સારો સંકેત છે. જ્યારે પાકિસ્તાનની ટીમ આ સતત ચોથી વનડે હારી છે. ઓસ્ટ્રેલિયા દ્વારા મુકાયેલા 278 રનના લક્ષ્યાંકના જવાબમાં પાકિસ્તાન તરફથી આબિદ અલીએ 112 અને મહંમદ રિઝવાને 104 રન કર્યા હતા અને એક સમયે તેમનો સ્કોર 2 વિકેટે 218 રનનો હતો, પણ તે પછી તેઓ 50 ઓવરમાં 8 વિક્ટે…

Read More

નવી દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગુરુવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં થયેલા નો બોલ વિવાદ છતાં અમ્પાયર સુંદરમ રવિ સામે પગલા લેવામાં આવે તેવી સંભાવના નહીવત્ છે. તેની પાછળનું મહત્વનું કારણ એ છે કે આ ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અમ્પાયરોની સંખ્યા ઘણી ઓછી છે.આ મેચની છેલ્લી બોલમાં નોબોલ ન આપવા બાબતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સના રોહિત શર્માએ પણ તેને સમર્થન આપ્યું હતું. આઈપીએલના 56 મેચો માટે ફિલ્ડ અને ટેલિવિઝન માટે ફક્ત 11 ભારતીય અમ્પાયરો છે, જેનો અર્થ એમ થાય છે કે મેચ રેફરી પાસેથી…

Read More