Author: Sports Desk

NZ team

22 ઓક્ટોબરથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે અને ટી20 મેચની સીરીઝની શરૂઆત થઇ રહી છે. જેને પગલે આજે ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારતીય પ્રવાસને લઇને પહેલા જ 9 ખેલાડીઓની જાહેરાત કરી દીધી હતી.  પરંતુ આજે બાકીના 6 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડના પસંદગીકર્તાઓએ બાકીના 6 ખેલાડીઓની પસંદગી સમયે હાલમાં જ ભારત A સામેની પુરી થયેલી સીરીઝને ધ્યાનમાં લીધી છે. જેમાંથી સારૂ પ્રદર્શન કરનારને ન્યુઝીલેન્ડની મુખ્ય ટીમમાં સમાવેશ આપ્યો છે. જેમાં ગ્લેન ફિલિપ્સ અને ટોડ એલ્સને ટીમમાં સમાવેશ આપ્યો છે. તો વન-ડે સીરીઝમાં રોસ ટેલર અને જોર્જ વર્કરને ટી20…

Read More