Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Mamta Biopic

નવી દિલ્હી : ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની બાયોપિક ફિલ્મ ‘બાધીની’ ના ટ્રેલર પર પ્રતિબંધ લગાવ્યા બાદ ફિલ્મની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે ફિલ્મના નિર્માતાઓને કહ્યું છે કે, આચાર સંહિતા અમલ હોય ત્યાં સુધી આ ફિલ્મને રિલીઝ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 3 મેના રોજ રિલીઝ થવાની હતી. હકીકતમાં બીજેપીએ ‘બાધીની’ ફિલ્મની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી એક અહેવાલ માંગ્યો હતો બીજેપીએ પત્રમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રચિત બાયૉપિકને પણ ચૂંટણી પંચ એ રીતે જ જુએ જે…

Read More
Neha Kakkar

નવી દિલ્હી : બૉલીવુડની ક્યૂટ અને બબલી સિંગર નેહા કક્કરે માત્ર સારું ગાય છે એટલું જ નહીં પરંતુ તેના ચાહકોને તેના ઠુમકા સાથે ક્રેઝી બનાવે છે. નેહાએ ઇન્સ્ટગ્રામ પર તેનો નવો વિડીયો શેર કર્યો છે, જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. નેહાનો આ વિડીયો અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. નેહા બ્લેક અને ગ્રીન કલરના સ્પોર્ટી લૂકમાં જોવા મળી રહી છે. View this post on Instagram Kaisa Laga My #HauliHauli Song? ? . . My Look Styled by Me ☺️ Make Up & Hair: Myself ♥️ . My Hot Green Top by @uriel_couture .…

Read More
Avengers Endgame

મુંબઈ : સુપરહીરો સાથેની ફિલ્મ ‘એવેન્જર્સ : એન્ડગેમ’એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. ફિલ્મે રિલીઝના 5 દિવસની અંદર ઘણા રેકોર્ડ તોડ્યા છે. પાંચમા દિવસે ફિલ્મ 200 મિલિયનની સપાટીએ પહોંચી ગઈ છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે જણાવ્યા પ્રમાણે, પાંચમા દિવસે 26.10 કરોડનીની કમાણી કરી છે. તદનુસાર, અત્યાર સુધીમાં ફિલ્મનો કુલ સંગ્રહ 215.80 કરોડ છે. ‘એવેન્જર્સ : એન્ડગેમ’એ દરેક હિન્દી ફિલ્મોના ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ્સને તોડ્યા છે. ચોથા દિવસે ફિલ્મની કમાણી 31.05 કરોડ રહી હતી. પાંચમા દિવસે ફિલ્મ 30 કરોડની કમાણી કરશે તેવી આશા છે. ‘એવેન્જર્સ : એન્ડગેમ’એ હોલીવુડ ફિલ્મ માટે ભારતમાં નવા રેકોર્ડ સેટ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ‘એવેન્જર્સ…

Read More
Badshah

નવી દિલ્હી : ‘સેટરડે – સેટરડે’, ‘ચુલ’, ડીજેવાલે બાબૂ’, ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હે’ જેવા હિટ ગીતોથી પોતાની ઓળખ બનાવનાર જાણીતા રેપર બાદશાહે 6 કરોડની ‘રોલ્સ રોયસ’ની રેથ કાર ખરીદી છે. કારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા બાદશાહે તેની ખુશી વ્યક્ત કરી અને ‘ગલી બોય’ સ્તાઈલમાં કહ્યું કે, ‘અપના ટાઈમ આ ગયા’. બાદશાહે ઇન્સ્ટાગ્રામ મારફતે તેના ફેન્સ સાથે આ ખુશી શેર કરી હતી. જે બાદ તેને મોટી માત્રામાં શુભકામના મળી રહી છે. શેર કરવામાં આવેલી તસવીરમાં તેના પરિવારના સભ્યો કારની પાસે પોઝ આપતા નજરે પડે છે. તેના કેપશનમાં બાદશાહે લખ્યું કે, ‘આ ઘણી લાંબી સફર રહી, પરિવારમાં સ્વાગત…

Read More
Asaram 1

નવી દિલ્હી : બોલીવુડમાં હાલના દિવસોમાં બાયોપિકનો સિલસિલો ચાલી રહ્યો છે. ખેલાડીઓથી લઈને રાજનેતાઓ તેમજ ફિલ્મી કલાકારોની જીવનગાથા દર્શાવવાની જાને સ્પર્ધા લાગી છે. આ દરમિયાન માહિતી સામે આવી છે કે, બળાત્કારના દોષિત આસારામ પર પણ બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મને બોલીવુડના ફેમસ નિર્માતા સુનિલ બોહરા દ્વારા બનાવવામાં આવી રહી છે. સુનીલ પત્રકાર ઉષિનર મજુમદાર દ્વારા લખાયેલી ‘ગોડ ઑફ સિન: ધ કલ્ટ, ધ ક્લઆઉટ એન્ડ ડાઉનફોલ ઓફ આસારામ બાપુ’ પર એક ફિલ્મ બનાવશે. એટલું જ નહીં, સુનિલએ આ ફિલ્મ બનાવવાના રાઇટ્સ પણ ખરીદી લીધા છે. ‘ગેંગ ઑફ વાસેપુર’, ‘તનુ વેડ્સ મનુ’, ‘શાહિદ’ અને ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ જેવી ફિલ્મોનું…

Read More
Isha Ambani

નવી દિલ્હી: અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ અને પરિણીતી ચોપરા તેમની મિત્ર ઈશા અંબાણી પિરામલના ઘરે એક મજાની પાર્ટીમાં સામેલ થઇ હતી. ભૂતપૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકા તેની પિતરાઈ બહેન પરિણીતીની સાથે ઈશાના નવા ઘરે પહોંચી હતી. આઈસ્ક્રીમ બનાવતી વખતે તેણે એક તસવીર ક્લિક કરી હતી. View this post on Instagram Making home made ice cream! Thank you to the hostess with the mostest. @_iiishmagish love u! Your home is amazing! I wish you love and laughter always. Here’s to many more girls nights!❤️? @aliaabhatt u Missed the madness by minutes! Love all u ladies! A post shared by Priyanka Chopra Jonas…

Read More
Ram Gopal Varma

નવી દિલ્હી : ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માને તેલુગુ ફિલ્મ ‘લક્ષ્મીજ એનટીઆર’ના પ્રચાર કરવા માટે વિજયવાડામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્માને શહેરની પોલીસે અટકાયત કરી કોઈપણ કારણ જણાવ્યા વગર હૈદરાબાદ મોકલી દીધા છે. રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરી લખ્યું કે, તમને જાણ કરતા દુઃખ થઇ રહ્યું છે કે સાંજે ચાર વાગ્યે થનારી પત્રકાર પરિષદને રદ્દ કરવામાં આવી છે. કારણ કે પોલીસ અમને અટકાવી અને વિજયવાડામાં મારા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને મને બળજબરીથી હૈદરાબાદ મોકલ્યો છે. તેમણે પછી પૂછ્યું કે, ‘લોકશાહી ક્યાં છે?’ શા માટે સત્યને દબાવવામાં આવે છે? ‘લક્ષ્મીજ એનટીઆર’ એ તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક…

Read More
KBC

મુંબઈ : ટીવી જગતના સૌથી લોકપ્રિય અને ચર્ચિત શો ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) ની 11મી સીઝન ટૂંક સમયમાં જ શરુ થશે. રિપોર્ટ મુજબ શોની શરૂઆત ઓગસ્ટ મહિનામાં થશે. પરંતુ કેબીસીના ઓન એર થવાની સાથે જ સોનીનો ખાસ શો ઓફ એર થશે. જેનું નામ છે ‘લેડીઝ સ્પેશિયલ’. ત્રણ સખીઓની જિંદગી સાથે જોડાયેલી સ્ટોરી દર્શાવવાવાળા લેડીઝ સ્પેશિયલના ઓફ એર થવા પછી જ 9 વાગ્યાથી ફરી એકવાર કેબીસીને હોસ્ટ કરતા અમિતાભ બચ્ચન આવશે. રિપોર્ટ મુજબ, કેબીસી શોને પ્રાઈમ ટાઈમ 9 વાગ્યાનો સ્લોટ આપવામાં આવશે. લેડીઝ સ્પેશિયલ હાલના સમયમાં 9:30 વાગ્યે આવે છે. માહિતી મુજબ, પટિયાલા બેબ્સને નવો ટાઈમ આપવામાં આવશે. આ સાથે લેડીઝ…

Read More
Footwear Business

નવી દિલ્હી: જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમે દેશની જાણીતા ફૂટવેર બ્રાંડ લિબર્ટી શૂઝ સાથે જોડાઈ શકો છો. આ માટે, કંપની રિટેલ આઉટલેટ ખોલવાની તક આપી રહી છે. 25 દેશોમાં કંપનીના આઉટલેટ્સ છે. હવે તે બાળકોથી વયસ્કો સુધી ફૂટવેર બનાવશે. તમે લિબર્ટીની ફ્રેન્ચાઇઝી લઈને સ્ટોર શરૂ કરી શકો છો અને સારો નફો કમાઈ શકો છો. લિબર્ટી બ્રાન્ડમોં સ્ટોર 30-50 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. શું છે કંપનીનો પ્લાન કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, તે આ વર્ષે 50 સ્ટોર્સ ખોલશે. કંપની 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયાના વાર્ષિક આવકનો લક્ષ્યાંક ધરાવે છે. લિબર્ટી ગ્રૂપના…

Read More
Tourist Place 2

નવી દિલ્હી: દુનિયાની સૌથી સુંદર ઇમારતો વિશે વાત કરવામાં આવે તો દુબઇમાં બુર્જ ખલિફાનું નામ પ્રથમ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત બુર્જ ખલિફા જ નથી પરંતુ આ દુનિયામાં કેટલી ઇમારતો બનાવવામાં આવી છે કે તેની સુંદરતા ફક્ત તેને જોયા પછી જ બને છે. ભારતના આગ્રામાં સ્થિત તાજમહેલ એ વિશ્વની સાત અજાયબીઓમાંનો એક છે. ચાલો હવે અમે ભારતની અન્ય 5 ભવ્ય ઇમારતો વિશે તમને જણાવીશું, જે તમે એકવાર જોયા પછી તેના પરથી નજર હટાવી શકશો નહીં. 1. મોહબ્બતનો મકબરો આ મકબરો 1878માં ગુજરાતમાં જુનાગઢમાં બાંધવામાં આવ્યો હતો. આ મકબરો વધુ સુંદર છે, કારણ કે તેની કોતરણીઓ ભારતીય,…

Read More