Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Cricket.Still001

પારડી તાલુકાના સુખેશ ગ્રામપંચાયત દ્વારા 14 મી જાન્યુઆરી મકરસંક્રાંતિ ના દિવસે ગામની વિવિધ વોર્ડ ની કુલ 12 ટીમો એક દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં સુખેશ વાણિયાવાડ ઇલેવન અને મકન ફળિયા વચ્ચે રમાઈ હતી. જેમાં બંને વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. જેમાં સુખેશ વાણીયા ફળિયા ની ટીમ 1 રને વિજેતા બની હતી. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પારડી તાલુકા ભાજપ યુવા મહામંત્રી પુનિત પટેલ તેમજ તેમની ટીમ પકંજ પટેલ, ચેતન પટેલ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી ફાઇનલમાં મેન ઓફ ધ મેચના વિજેતા યોગેશ પટેલ, મેન ઓફ ધ સિરીઝ તૃપલ પટેલ, બેસ્ટ બોલર યોગેશ પટેલ અને બેસ્ટ બેટ્સમેન સુનિલ પટેલ…

Read More
Apmc

(Rates per 20 Kgs.) Commodity Rate Jetalpur market Potato Punjab 60-100     Paddy Gujari 337 Potato Desi 40-80 Paddy Guj.17 = Potato Disa 60-140 Paddy Moti 337-366 Onion saurastra 500-600   Paddy Guj.13 = Onion maharastra 600-720   Paddy Sonal = Ringan 80-200 Paddy Sonam = Ravaiya 140-600 Paddy ShreeRam = Cabbage 80-160 Paddy Cented = Fulavar 80-160 Paddy Parimal = Tameta 40-120 Paddy Kamod = Dudhi 40-120 Wheat 496 = Kakadi 360-440 Wheat 273 = March deshi 340-540 Wheat Lokvan = Limbu 200-300 Wheat 173 = Adu 520-560…

Read More
Sangit.Still001

પારડી શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ દ્વારા ચતુર્થ દશાબ્દી મહોત્સવ ચાર દિવસ ભારતના પદ્મભૂષણએવોર્ડ ના સન્માનીત કલાકાર 7,8, 9,અને10 જાન્યુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રારંભના દિને પદ્મશ્રી વિશ્વા મોહન ભટ્ટ અને તબલા રામકુમાર મિશ્રા, બીજા દિવસે શાહિદ પ્રવેશ ખાન, ત્રીજા દિવસે પારથી ગોહેલ અને માનસી, અને ચોથા દિવસે અજય ચક્રવતી આ તમામ કલાકારોએ ક્લાસિકલ સંગીતનું મનોરંજન પૂરું પડ્યું હતું જેમાં સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ સ્વામી હરિપ્રસાદજી ,ટ્રસ્ટી દિનેશભાઇ સાકરીયા તેમજ બાબુભાઇ ગોગદાની, કુશ સાકરીયા, પારડીના અગ્રણી ડો. એમ. એમ. કુરેશી તેમજ વાપી વલસાડ પારડી અતુલ વગેરે શેહેરોમાંથી સંગીત પ્રેમી હાજર રહ્યા હતા. ભારતના પદ્મભૂષણ એવોર્ડ સન્માનીત કલાકારો આવ્યા હતા

Read More
Old people 3

જો તમે વૃદ્ધ થયા પછી પણ સેક્સ કરતા હોવ તો તમારું મગજ સારું કામ કરશે. એક અભ્યાસમાં પ્રકાશમાં આવ્યું છે. અભ્યાસ મુજબ, વૃદ્ધ થયાના અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત સેક્સ કરતા લોકો, મૌખિક અને વિઝ્યુઅલ ટેસ્ટ વધુ સારું ધરાવે છે. ચાલો આ લોકો અને તેનાથી સંબંધિત અન્ય વસ્તુ જાણીએ કોવેન્ટ્રી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં 73 લોકો સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 28 પુરુષો અને 45 મહિલા સામેલ હતા. અભ્યાસમાં 50 થી 83 વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને 12 મહિના સુધી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાંથી નિયમિત સેક્સ કરતા લોકોના પ્રશ્નોનોના જવાબમાં સારું પર્ફોમન્સ રહ્યું જે…

Read More
100 control room.Still001

વલસાડ જિલ્લા માં કારમાં હથિયાર સાથે સંદિગ્ધ વ્યક્તિ દેખાયો હોવાનો ફોન કરતા વલસાડ જિલ્લા ની પોલીસ દોડતી થઇ હતી. પારડી તાલુકાના પરીયા ગામે એક ફાર્મમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાને  AK 47 જેવુ હથિયાર લઈ કારમાં યુવકો નિકળીયા હોવાનો વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ 100 નંબર પર કોલ થતાં જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે વિવિધ સ્થળોએ નાકા બંધી કરી માહિતી મુજબની કાર ને ઝડપી પાડી હતી જોકે કારમાં પોલીસને કશું હાથ ન લાગતાં ઘટનાની સ્પષ્તા માટે  કોંટ્રોલ રૂમમાં ફોન કરનારને શોધતી પહોચી ગઈ  હતી.  જોકે ફોન કરનાર પરિયા ફાર્મ ખાતે વોચમેન તરીકે ફરજ બજાવનાર બીએસએફનો નિવૃત જવાન સંતોષ માંગીયાભાઈ ગામિત રહે વઘઇ લાવરીયા ગામનોએ…

Read More
haj yatra

કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને હજ યાત્રા પર આપવામાં આવતી સબસિડીનો અંત કર્યો છે. આશરે દોઢ લાખ લોકો આ વર્ષે હજ યાત્રા પર જશે પરંતુ તેમને સબસિડીનો લાભ મળશે નહીં. વાસ્તવમાં, આ એવો નિર્ણય છે કે જેની માગ મુસ્લિમ સમુદાયમાંથી સમયાંતરે વધી રહી હતી.AIMM પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ, કમલ ફારુકી વારંવાર હજ સબસિડીનો અંત લાવવાની હિમાયત કરતા હતા. હકીકતમાં હજયાત્રીઓને સબસિડીનો સૌથી મોટો ભાગ હવાઇ મુસાફરી પર ખર્ચવામાં આવે છે. ભારત સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારતની હજ સમિતિ દ્વારા આ સબસિડી આપે છે.આ નાણાં હજ મુસાફરોની જગ્યાએ એર ઇન્ડિયાને આપવામાં આવે છે. હજ યાત્રાળુઓના નામે…

Read More
untitled collage 1516095190 618x347 1

સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્મમાવત ગુજરાત બાદ હરીયાણામાં પણ બૅન થઈ ગઇ છે. રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ પછી હવે હરિયાણા સરકારે પણ ફિલ્મને બૅન કરી છે. મંગળવાર હરિયાણા કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય થયો હતો. રણવીર, દીપિકા, શાહિદ કપૂરની આ ફિલ્મ રાજપૂત સમુદાયના વિરોધ પછીથી વિવાદોમાં છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળ્યાબાદ આ ફિલ્મ 25 જાન્યુઆરી સમગ્ર દેશમાં રિલીઝ થશે. પરંતુ હજુ પણ ભંસાલીની ફિલ્મ પર કોઈ ખતરો ટળ્યો નથી. હરીયાણાના મંત્રી અનીલ વીજએ ફિલ્મના બૅન પર કહ્યું, કેબિનેટ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, રાજ્યમાં બૅનની જરૂર છે. કેબિનેટમાં આ નિર્ણય પર સંમત થયા હતા. આ રીતે હરિયાણામાં ભંસાલીની…

Read More
hend beg

પાર્ટી હોય કે કોઈ મહત્વનું ફંક્શન ફરવા જવું હોય કે કોઈના ઘરે જવાનું હોય કપડાને લઈને મહિલાઓ હંમેશા ચીંતિત હોય છે. ક્યા કપડા પહેરવા શું મેચીંગ કરવું જેવા અનેક સવાલો તેમને સતાવે છે. મેચીંગની એસેસરિઝ, ફૂટવેરવીના તો ડ્રેસિંગનો જોઈએ તેવો ઓપ અાપતો નથી.તે પણ સાચું છે કે જો તમારી પાસે ડ્રેસ સાથે મેચીંગની સારી હેન્ડ બેગ છે, તો તે તમને વધુ આકર્ષિત કરે છે.ઓફિસ અથવા શોપિંગમાં જવા માટે છોકરીઓ સાદી બેગનો ઉપયોગ કરે છે પરંતુ ડિઝાઇનર બેગ ઇવેન્ટમાં વિશિષ્ટ દેખાવ આપવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કપડાંની જેમ, હાથની બેગની ફેશન બદલાતી રહે છે.તમે તેને કોઈ મેળ ખાતી અથવા અેમ્રોડેરી અને…

Read More
Loan .Still001

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપી પાસેથી ૨ પિસ્ટલ કબજે કરવામાં આવી છે અને સાથે ૫ જીવતા કારતુસ કબજે લેવામાં આવ્યા છે. જ્યાં આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

Read More
mukhtar 1 1

હજયાત્રા મુદે દિલ્હીમાં મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન, અા વર્ષથી હજની સબસીડી નહી મળે.અા વર્ષ 1.75 લાખ યાત્રીઓ કરવાના છે હજ. પહેલીવાર સબસીડી વગર જશે હજયાત્રીઓ. શરૂઅાતી વર્ષોમાં રૂ. 700 કરોડની અપાતી હતી સબસીડી. અા સબસીડીનો લાભ ગરીબ મુસ્લીમ હજયાત્રીઓને મળતો હતો.પાછલા વર્ષે 250 કરોડની અપાઈ હતી સબસીડી. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતુ કે મુસ્લિમ છોકરીઅોના ભણવાના ખર્ચમાં વપરાશે નાણાં. સબસીડીનો લાભ થતો નહતો હજયાત્રીઓને અને અેજન્સીઓને મળતો હતો હજયાત્રાનો લાભ. સમુદ્રી જહાજો મારફતે પણ શરૂ કરાશે હજયાત્રા. અા નિર્ણય લઘુમતી સમુદાયને સશક્તી કરણ કરવાના સરકારના કાર્યસુચીનો એક ભાગ છે. લઘુમતી બાબતોના પ્રધાનમુખ્તાર અબ્બાસ નકવીઅે અા માહિતી અાપી હતી.સબસીડીના ઉપાડથી હજની…

Read More