ભરૂચ: હનુમાન જયંતિ નિમતે 501 કિલોની ધરાવી કેક જુઓ વીડિયો

આજ સવારથી હનુમાન જયંતિ ના અવસરે ભરૂચમાં હનુમાનજીના મંદિરોમા ભાવિ ભક્તો ની ભારે ભીડ જામી હતી. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિને ઉજવણી વિશેષ બનાવ માટે કસક વિસ્તાર માં આવેલ રોકડીયા હનુમાનજી ના મંદિરે 501 કિલો નો મિલ્ક કેક નો ભોગ ધરવામાં આવ્યો હતો.  આ ૫૦૧ કિલો ની કેક જોઈ ને આવનાર ભક્તો નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. આ મિલ્ક કેક તૈયાર કરવામાં 2 દિવસ નો ટાઈમ લાગ્યો હતો અને 300 કિલો માવો અને 200 કિલો ખાંડ અને 25 કિલો ડ્રાઈ ફ્રુટ નો ઉપયોગ થયો હતો.  આ કેક આજે ભોગ ધરાવી આવતી કાલે પ્રસાદી આપવામાં આવશે.
https://youtu.be/72HIMYBrcYc

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com