ભરૂચઃ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૫૦ કરોડના વિકાસના કામો કરવામાં આવશે

ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચમાં યોજાશે જેની તેયારીઓમાં તંત્ર લાગી ગયું છે થોડા દિવસ પૂર્વે રાજ્યના ગૃહ પ્રધાન અને ભરૂચના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ અંગેની બેઠક પણ મળી હતી જેમાં પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જીલ્લામાં રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે વીકાસના કામો કરવામાં આવશે.આ ઉપરાંત ૨૪ અલગ અલગ થીમ પર વિવિધ કાર્ય્ર્કામો પણ યોજાશે તો શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવશે. જેની કામગીરી ભરૂચ શહેરમાં શરૂ થઈ ચૂકી છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com