ભાજપના ખેડાબ્રહ્માના ઉમેદવાર અને ગામના જાગૃતિ નાગરિકની વિકાસની બાબાતે થઇ રકઝક

0
41

વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા પોતાના મુરિતયાઓ જાહેર કરી દીધા છે જેને લઇ નેતાઓ પણ હવે ગામે ગામે – શહેરો શહેરો જનસંર્પક કરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોને પોતાની તરફેણમા મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે ત્યાર થોડાક સમય આગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશ્વિન કોટવાલને ભાજપે સાબરકાંઠાના ખેડાબ્રહ્મામાંથી ટિકિટ આપી છે વિજય નગર તાલુકાના જોરવરા ગામ ખાતે અશ્વિન કોટવાલ પ્રચાર કરી રહ્યા હતા જે દરમિયાન ગામના જાગૃત નાગરિક પ્રશ્રન કરતા કોટવાલ અકળાયા હતા

જાગૃત નાગરિક; શિક્ષણ રોજગારી આરોગ્યલક્ષી કયા છે. આ બધુ
કોટવાલ ;એ તો સમય આવુ થઇ ગયો સમય આવવ દો નિરાકરણ થઇ જશે
કોટવાલ; સરકાર આવવા દો હું રજૂઆત કરીશ
જાગૃત નાગરિક; આ સાહેબ તમારા જવાબ સારો નહી
કોટવાલ; મારો જવાબ સારો જ છે અને તમને જવાબ આપવા માટે હું બંધાયેલો નથી
જાગૃત નાગરિક; કોઇ નથી બંધાયેલા ગામમાં અમે વોટ આપીએ છીએ
કોટવાલ; તમે બોલાયો એટલો આયો હું તમને કહેવાનો શું છે એ કહોને મને

જાગૃત નાગરિક; અમને કશુ તમે વોટ માગવા આવ્યો છો તો કામગીરી તો કરી બતાવો
કોટવાલ; મે મત માગવા માટે માગણી કરી મત આપવો હોય ગ્રામજનોને મત આપવા યોગ્ય હશે તો મને આપશે