વલસાડની બી કે એમ સાયન્સ કોલેજ ખાતે રમાઈ અનોખી ગેમ

વલસાડ ની બી કે એમ સાયન્સ કોલેજ ખાતે ડિજિસોલ્વ ગેમ નું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વલસાડ કોલેજ કેમ્પસ માં પ્રથમ વાર આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ખુબજ અનોખી રીતે આ ગેમ રમવાની હોઈ છે જેમાં કુશળ નેતૃત્વ અને ટીમ વર્ક ના સથવારે ક્યુ આર કોડ ને અનકોડ કરી જે પ્રશ્ન નીકળે એનો જવાબ ટીમ મેમ્બર સાથે શોધી 30 મિનિટ માં સૌથી વધુ જવાબ અનકોડ કરવાના હોય છે.

ખૂબ મોટી સંખ્યા મા વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધા મા ભાગ લીધો હતો. પોતાના મોબાઈલનો ઉપયોગ ભણતર માં પણ કેવી રીતે કરી શકાય એનું આ સુંદર ઉદાહરણ હતું. આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માં ગણિત અને પઝલ સોલ્વના પ્રશ્ન આ કોડ માં વિદ્યાર્થીઓ એ ખુબજ મેહનત કરી એને સોલ્વ કરી જવાબો શોધ્યા હતા.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com