બીએમડબ્લ્યુએ બુધવારે ભારતમાં તેની એસયુવી બીએમડબ્લયુ એકસ ૩, એકસ ૫ના પેટ્રોલ એન્જિન ધરાવતાં વર્ઝન લોન્ચ કયા હતા. તેનો ભાવ અનુક્રમે રૂા.૫૪.૯ લાખ અને રૂા.૭૩.૫ લાખ છે. નવી બીએમડબ્લયુ એકસ ૩ એકસડ્રાઈવ૨૮આઈ અને બીએમડબ્લયુ એકસ ૫ એકસડ્રાઈવ૩૫આઈનું ઉત્પાદન ચેન્નાઈ ખાતે કંપનીના પ્લાન્ટમાં સ્થાનિક ધોરણે કરવામાંઆવશે. આ મોડલ દેશમાં પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટ બન્નેમાં ઉપલબ્ધ હશે