ADVERTISEMENT
આજે મહેસાણામાં કોંગ્રેસની મનોમંથન બેઠક

ગુજરાત કોંગ્રેસમાં ત્રણ દિવસના મંથન બાદ થશે મોટાપાયે ફેરફારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અા વખતે ખુબજ રસાકસી પૂર્ણ રહી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની સામે કોંગ્રેસે કાંટાની ટક્કર આપી છે....

રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત

રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત

રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભાના ચેરમેન વૈકયા નાયડુએ કોંગ્રેસના સભ્ય ગુલામનબી આઝાદની અપીલ પર આ...

૨૦૨૦ સુધીમાં મેક ઇન ઈન્ડિયા હેઠળ ૧૦ કરોડ નવી રોજગારીની તકો સાંપડશે

૨૦૨૦ સુધીમાં મેક ઇન ઈન્ડિયા હેઠળ ૧૦ કરોડ નવી રોજગારીની તકો સાંપડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 'મેક ઈન ઈન્ડિયા' અંતર્ગત ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ નવા રોજગાર ઊભા થશે. આ દાવો નીતિ...

ગુજરાતમાં જીવદયાપ્રેમી સંમેલનનું આયોજન

ગુજરાતમાં જીવદયાપ્રેમી સંમેલનનું આયોજન

એનિમલ વેલફેર બોર્ડના ચેરમેન એસ. પી. ગુપ્તા જીવદયાપ્રેમી સંમેલનમાં પ્રમુખ અતિથિ રહેશે.સમસ્ત મહાજન આયોજિત આ ત્રિદિવસીય પ્રસંગે જીવદયા ક્ષેત્રના અનુભવીઓ,...

કાંકરિયા કાર્નિવલમાં 2 હજાર પોલીસ બંદોબસ્તમાં ગાઠવાશે

અમદાવાદમાં ડિસેમ્બરના અંતમાં માણી શકાશે વિવિધ કાર્યક્રમો

ડિસેમ્બર મહિનો પુર્ણ થવાનો છે નવા વર્ષ માટે અનેરો ઉત્સાહ હોય છે.ત્યારે અમદાવાદમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે...

રાજકોટમાં પરિવારજનોને બંધક બનાવી દિલધડક લૂંટ

રાજકોટમાં પરિવારજનોને બંધક બનાવી દિલધડક લૂંટ

રાજકોટમાં ફરી એકવાર લૂંટનો બનાવ બન્યો છે. બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં વૃદ્ધાના મકાનમાં લોખંડની ડેલી કૂદીને અંદર આવી પાંચ જેટલા લૂંટારુઓએ...

શું ગુજરાતમાં યુપીની ફોર્મ્યુલાથી બનશે સરકાર ?

શું ગુજરાતમાં યુપીની ફોર્મ્યુલાથી બનશે સરકાર ?

ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી મુખ્યમંત્રી પર મન્થન ચાલી રહ્યું છે. ભાજપ રાજ્યમાં યુપીના ફોર્મ્યુલાને લાગુ કરવા અંગે વિચારણા કરી રહી...

કાંકરિયા કાર્નિવલમાં 2 હજાર પોલીસ બંદોબસ્તમાં ગાઠવાશે

કાંકરિયા કાર્નિવલમાં 2 હજાર પોલીસ બંદોબસ્તમાં ગાઠવાશે

કાંકરિયા કાર્નિવલની 25થી 31 ડિસેમ્બરે ઉજવણી થવાની છે.અંદાજે 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. ત્યારે કાયદાની અને વ્યવસ્થાની...

સહેલાણીઓ માટે નાઈટ સફારી પાર્કનો 25મીથી પ્રારંભ

સહેલાણીઓ માટે નાઈટ સફારી પાર્કનો 25મીથી પ્રારંભ

કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં નોક્ટરમલ ઝૂનો 25 ડિસેમ્બરથી પ્રારંભ થશે. રૂ. 15 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નોક્ટરલ ઝૂમાં બહારના વાતાવરણની...

Page 496 of 741 1 495 496 497 741