ADVERTISEMENT
અન્ના હઝારેએ લોકપાલની નિયુકિતને લઈને ફરી આંદોલન કરવાની ચેતવણી આપી છે.

અન્ના હઝારેએ લોકપાલની નિયુકિતને લઈને ફરી આંદોલન કરવાની ચેતવણી આપી છે.

નવી દિલ્હી : સમાજસેવી અન્ના હઝારેએ લોકપાલની નિયુકિતને લઈને ફરી આંદોલન કરવાની ચેતવણી આપી છે. અન્નાએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈને...

ફરજિયાત ‘આધાર’ માટેની મહેતલ હવે ૩૧મી ડિસેમ્બર

ફરજિયાત ‘આધાર’ માટેની મહેતલ હવે ૩૧મી ડિસેમ્બર

સરકારે સુપ્રીમ કૉર્ટમાં જણાવતા ‘આધાર’ કેસની સુનાવણી નવેમ્બરમાં મોકૂફ નવી દિલ્હી: સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ લેવા આધાર કાર્ડ આપવાની મુદત...

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદ :આજવા સરોવરના 11 દરવાજા ખોલાતા વિશ્વામિત્રીમાં વધતી પાણીની આવક:ઢાઢર નદીમાં ઘોડાપુર :ડભોઇના ગામોમાં પૂરના પાણી ઘુસ્યા

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદ :આજવા સરોવરના 11 દરવાજા ખોલાતા વિશ્વામિત્રીમાં વધતી પાણીની આવક:ઢાઢર નદીમાં ઘોડાપુર :ડભોઇના ગામોમાં પૂરના પાણી ઘુસ્યા

વડોદરા: વડોદરામાં સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો.અને સાંજ સુધીમાં અંદાજે 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે.ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા...

હાર્દિક પટેલ-દિનેશ બાંભણીયા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર.

હાર્દિક પટેલ-દિનેશ બાંભણીયા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર.

પાટણ મારામારી-લૂંટ કેસમાં મેજિસ્ટ્રેટના ઘરે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા અમદાવાદ ;પાટણમારામારી અને લૂંટકેસમાં પાટીદારઅનામત આંદોલનનાકન્વિનર હાર્દિક પટેલઅને દિનેશબાંભણિયાને મંગળવારે મોડી રાતે પાટણમાં મેજિસ્સ્ટેટનાઘરે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. હાર્દિક અને દિનેશનાત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મળતી માહિતીઅનુસાર, પાટણમાં શહીદોને શ્રદ્વાંજલિ કાર્યક્રમ અગાઉમારામારી અને લૂંટ થયાની પાસ કન્વિનરે ફરિયાદનોંધાવતા.પોલીસે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાનીધરપકડ કરી હતી

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું ખાતમુર્હુત કરશે PM મોદી-આબે

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનું ખાતમુર્હુત કરશે PM મોદી-આબે

અમદાવાદ તા.૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ૧૪મી સપ્ટેમ્બરના રોજ સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલા એથ્લેટિકસ...

એફડીના વ્યાજની તગડી કમાણી પર ટેક્સ વિભાગની બાજનજર, રીટર્ન વધારવાની ફિરાક.

એફડીના વ્યાજની તગડી કમાણી પર ટેક્સ વિભાગની બાજનજર, રીટર્ન વધારવાની ફિરાક.

નવી દિલ્હી- ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝનું ધ્યાન હવે એવા લોકો પર છે જેમણે એફડીના વ્યાજની મોટી કમાણી કરી છે પણ ટેક્સ...

Page 540 of 650 1 539 540 541 650