22 C
Ahmedabad
Sunday, March 26, 2023
- Advertisement -

CATEGORY

Display

ઉર્વશી રાજુ મરચાને સભ્ય પેદ થી હટાવવા વલસાડ ન.પા પ્રમુખ સોનલબેન સોલંકી નો ચીફ ઓફિસર ને પત્ર

વલસાડ: વોર્ડ નંબર 2 ની મહિલા કાવન્સીલર ઉર્વશી રાજુ પટેલ ને સભ્ય પદ પર થી હટાવ વલસાડ નગરપાલિકા પ્રમુખે એ પાલિકા ચીફ ઓફિસર મારફતે...

રાજકોટમાં રોડ શો થકી લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી.

રાજકોટ આજી ડેમ સર્કલ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજીત 10 કિલો મીટર અંતરના રોડ શો થકી લોકોનું ભવ્ય અભિવાદન ઝીલ્યું હતુ. પીએમ મોદીના રોડ શોને...

જાણો રહસ્ય આ 63 અને 41 વર્ષ ની સુંદરીઓ ના ટીન એજ દેખાતા ચહેરા પાછળનું.

મળો આ 63 વર્ષ ની તાઇવાનિસ મમ્મી અને તેમની 41 અને 36 વર્ષ ની દીકરીઓને. તમને તમારી આંખો પર યકીન નહીં આવે કે આ...

જીએસટી નો સુરત માં અનોખી રીતે વિરોધ.

સુરત: કેન્દ્ર  સરકાર પહેલી જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ્ લાગુ કરવા જઈ રહી છે.જેની સામે સમગ્ર ભારતભરમાંથી અલગ અલગ ઉદ્યોગો વિરોધ નોંધાવી રહયા છે...જેમાંથી...

PM મોદી: ગાયના નામ પર કોઇને મારી નાખવો, આ તે કેવી ગૌભક્તિ?

અમદાવાદઃ PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે.વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમના શતાબ્દી વર્ષ નિમિતે આયોજીત કાર્યક્રમમાં લોકોને સંબોધ્યા હતા.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગૌભક્તિના...

અશોક ગેહલોત આજથી ૩ દિવસ ગુજરાતમાં

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ પ્રભારી આજથી ૩ દિવસના પ્રવાસે : અશોક ગેહલોતની વધુ એક ચૂંટણીલક્ષી મુલાકાત : પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે ૧૧ વાગ્યે...

વાહનમાં ૩ મહિનામાં HSRP નંબર પ્લેટ નખાવવી પડશે ફોર વ્હીલરના રૂા. ૧૫૦, ટુ વ્હીલરના રૂા. ૮૯ ભાવ નક્કી થયા.

અમદાવાદ તા. ૨૮ : ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે વાહનોમાં હાઇ સિકયોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) ડિલરશીપ શોરૂમમાં લગાવી આપવાના ભાવ નક્કી કરી આપ્યા છે. તેના અંતર્ગત...

સુરતીના સુસાઇડથી બૉલીવુડને થયો ૨૦૦ કરોડનો ફાયદો .જાણો વધુ

દક્ષિણ ગુજરાતના બિલ્ડર દશરથ રબારીના ભાઈ હિતેશે હિન્દી ફિલ્મોમાં ભાઈબંધીને કારણે અઢળક રૂપિયાનું ફાઇનૅન્સ કર્યું હતું, પણ તેણે આત્મહત્યા કરી લેતાં હવે એ ફન્ડ...

ટેલિફોન, મોબાઈલ સહિતની સેવાઓ ઉપર અધધ…18 ટકા જીએસટી ઝીંકાયો

સરકાર દ્વારા અન્ય જુદી જુદી જાતના કરવેરા દૂર કરી સરળ એક સમાન કર વ્યવસ્થાના નામે અમલમાં આવી રહેલા જીએસટીમાં ટેલિફોન, મોબાઈલ સહિતની સંદેશા વ્યવહાર...

વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી નું કેવું હશે પોલિટિકલ ભાવિ ? કિસ્સા ખુરશી કા Part 1

વલસાડ નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી નું કેવું હશે પોલિટિકલ ભાવિ ? દિપક રાણા, શિલ્પાબેન કોઠારી,રજુ મરચા છેક  ટોપ પર પહોંચી ને છેલ્લે રાજકારણ ના દાવપેચ...

Latest news

- Advertisement -