Entertainment

કાળિયાર કેસઃ સલમાન સહિત તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ, 5 એપ્રિલે ફેંસલો

કાળિયારના શિકાર મામલે આરોપી સલમાન ખાન સહિત તમામ પક્ષોની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે. જોધપુર કોર્ટ 5 એપ્રિલે પોતાનો ફેંસલો સંભળાવશે. 20 વર્ષથી આ…

ફરી એકવાર કોમેડીનો ડબલ ડોઝ લઈને આવી રહી છે ‘Khichdi’

ફેમસ કોમેડી શો ‘Khichdi’ ટીવી પર એકવાર ફરીથી હસાવવા માટે તૈયાર છે. ૧૪ વર્ષ પછી આ સિરિયલ નાના પડદા પર વાપસી કરશે. આ શોની અત્યાર…

રાણી મુખર્જીની ‘Hichki’ એ બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી

પોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદર મુસ્કાન દ્ધારા બોલિવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવનારી એક્ટ્રેસ રાણી મુખર્જી લાંબા સમય પછી ફિલ્મ ‘Hichki’ દ્ધારા મોટા પડદા પર વાપસી…

ફાઈનલ થઈ સોનમના લગ્નની તારીખ, વિશ્વના સૌથી મોંઘા શહેરમાં ફરશે ફેરા

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરે કરી આત્મહત્યાબોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં શ્રિયા સરને રશિયન ટેનિસ પ્લેયર આંદ્રેઈ કોશેચેવ સાથે લગ્ન કર્યા અને હવે…

હાલ તો ભાડાના ઘરમાં જ રહેશે વિરુષ્કા, ફ્લેટની ડીલ થઈ રદ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની બોલિવુડ એક્ટ્રેસ વાઈફ અનુષ્કા શર્માને હાલ પોતાની ગૃહસ્થી ભાડાના ઘરમાં જ ચલાવવી પડશે. વિરાટની 34 કરોડ રૂપિયાવાળા…

‘સિંઘમ 3’ના પ્રોડ્યૂસરની પત્નીએ કહ્યુંઃ કેટલીક એક્ટ્રેસ સેક્સ વર્કરથી પણ ખરાબ

‘સિંઘમ 3’ ફિલ્મના પ્રોડ્યુસર રાજા ગનાનવલની પત્ની નેહાએ એક નિવેદનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સનસન ફેલાવી દીધી છે. ‘સિંઘમ-3’માં કોસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે કામ કરી ચૂકેલી નેહાએ…

રડી રડીને કરીનાના લાડકાના થયા આવા હાલ, પછી આ રીતે મનાવ્યો

કરીના કપૂર પોતાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાના ઘરે તૈમુર સાથે પહોચી હતી, આ દરમિયાન તૈમુર ઘણઆ સારા મુડમાં જોવા મળ્યો હતો પરંતુ અમૃતાના ઘરમાંથી બહાર…

અનિલ કપૂરની મીઠાની જાહેરાત પર કોર્ટે લગાવી રોક

ગુલાબી રંગનું મીઠું બનાવતી એક બ્રાંડ એવો દાવો કરે છે કે, માર્કેટમાં મળતું સફેદ મીઠું ફેક્ટરીમાં સફેદ બનાવવામાં આવે છે. કાયદાકીય કાર્યવાહીમાં ફસાયેલી આ બ્રાંડની…

કંગનાએ CDR કેસમાં આરોપી વકીલને આપ્યો’તો હ્રિતિકનો મોબાઈલ નંબર

મહારાષ્ટ્રના હાઈપ્રોફાઈલ કોલ ડિટેલ જાસુસી રેક્ટમાં નવા ખુલાસા સામે આવ્યા છે. હવે તેમાં બોલિવૂડની ઘણી પ્રખ્યાત સેલિબ્રિટિસના નામ જોડાઈ રહી છે. થાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના…

પ્રિયા પ્રકાશને લઈને બોલિવુડના આ બે દિગ્ગજ વચ્ચે છેડાઈ જંગ

આંખના ઇશારાથી ઘાયલ કરી રાતોરાત ફેમસ થયેલ Priya Prakash Varrier નો જાદુ હજુ કાયમ છે. તે દરમિયાન એવી ખબર સામે આવી છે કે, બોલિવુડના બે…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com