Browsing: Gandinagar

206

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને એક તરફ પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ તંત્ર દ્વારા પણ મતદાન માટેની તમામ…

આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું છે.બીજી બાજુ કેપ્ટન અમરિન્દર સિંહ અમિત શાહની નજીક જવાની કોશિશમાં છે એ સંજોગોમાં હવે રાહુલ ગાંધીની હાજરીમાં જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેએનયુ સૂત્રોચ્ચાર કેસ બાદ ચર્ચામાં આવેલા કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિતનેતા જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની હોડ જામી છે. હાલમાં જ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી અને લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવા ચહેરાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ અઠવાડિયે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અહીં થોડા દિવસોથી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા છે. જ્યારે કોંગ્રેસમાં યુવા નેતાઓની કોંગ્રેસમાં એક જ સમયે એન્ટ્રી અને એક્ઝિટથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પાર્ટી પોતાના ભવિષ્યના ચહેરાઓને લઈને હજી પણ મૂંઝવણમાં છે? ક્રાંતિકારી સરદાર ભગત સિંહ, જેમણે દેશની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મંગળવારે ભગત સિંહની જન્મજયંતી નિમિત્તે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિતનેતા જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાઈને એકસાથે અનેક સમીકરણો સાધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે.

આજે કોંગ્રેસમાં ઘણા નવા સમાચાર મળી રહયા છે આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દીધું…

વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ

વિધાનસભામાં પહેલા દિવસે વિપક્ષના ધારદાર સવાલ : વાંચો વિપક્ષના સવાલ અને સરકારના જવાબ ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસનું ચોમાસુ સત્ર…

gandhinagar news today

Gandhinagar News today : ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર શરૂ : કોરોના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, મૃતકોને ન્યાય અપાવવાના…

bjp2 1024x683 1

ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ ભાજપની કારોબારીને બેઠક યોજાઈ છે. સી.આર. પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ આજે…

20210626 203046

રાજ્ય માં કોરોના ના કેસ ઘટી જતાં જ હવે ફરી ચુંટણીઓ યોજવા અંગે મથામણ શરૂ થઈ ગઈ છે જેમાં ગાંધીનગર…

remdesivri

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં કોરોના દર્દીઓ માટે રેમડેસિવીર ઈન્જેક્શનન માંગમાં વધારો થતાં ઇન્જેક્શનના કાળા બજાર અને નકલી ઈન્જેક્શનો…

52ce6ed1 a1fc 4535 afe5 cd4ef52091f8 1618378048

ગાંધીનગર જિલ્લાના કલોલ તેમજ સાંતેજ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ટાવર બેટરી ચોરી થયાની ફરિયાદો બાદ ગઇકાલે પણ અડાલજના દંતાલી…

sapa lake man jump

દહેગામઃ આત્મહત્યાના કિસ્સાઓ દરરોજ બનતા રહે છે પરંતુ દહેગામના સાંપા ગામમાં આવેલા તળાવમાં એક વ્યક્તિ પોતાની પુત્રીની નજર સામે જ…

doctor woman

ગાંધીનગરઃ કહેવાતા ભદ્ર સમાજમાં પણ હજી દહેજનું દૂષણ યથાવત છે. સુખી સંપન્ન પરિવારો પણ દહેજ માટે પરિણીતાઓ ઉપર અત્યાચાર ગુજારી…