Gandinagar

પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ

ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી. ભાજપના પ્રદેશ…

ભાનુભાઈ અાત્મવિલોપન કેસમાં તપાસપંચ રચાશે: નીતિન પટેલ

પાટણના પ્રકરણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ બાદ તેને લઈને શનિવારે દિવસભર તંગદિલી રહેવા પામી હતી. મૃતકના પરિવારજનોએ તેમની માગણી સંતોષાય નહીં ત્યાં સુધી મૃતદેહ…

પાટણની ઘટના અંગે CM વિજય રૂપાણીનું નિવેદન

પાટણ આત્મવિલોપનના પ્રયાસની ઘટના અંગે CM વિજય રૂપાણીનું નિવેદન. જવાબદારો સામે પગલાં લેવાશે, સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, પાટણની ઘટના દુઃખદ, રાજ્ય સરકાર ભાનુભાઇની સારવારનો ખર્ચ…

ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ

ગાંધીનગરમાં અાજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ…

તાલુકા પંચાયતની રાંધેજા 1 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ભાવેશભાઈ દેસાઈ ફોર્મ ભર્યું

ગાંધીનગર તાલુકા પંચાયતની રાંધેજા 1 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ભાવેશભાઈ દેસાઈએ આજે ફોર્મ ભર્યું. ગાંધીનગર કોર્પોરેશનના બહુમાળી ભવનના ત્રીજા માળે તાલુકા પંચાયતની કચેરીમાં ફોર્મ ભર્યું….

કોલેજોમાં સેમેસ્ટર ૫દ્ધતિ મુદે શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદ યોજી

ગુજરાતની કોલેજોમા સેમેસ્ટેર પદ્ધતિ બંધ કરવાના મામલે રાજ્ય સરકાર તરફથી અાજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. સરકારનું સેમેસ્ટેર પદ્ધતિ મુદે વલણ સ્પષ્ટ કર્યુ…

BJPનો સરપંચ અભિનંદન કાર્યક્રમ ફ્લોપ, ડ્રાઈવરને પહેરાવ્યા ખેસ

4 ફેબ્રુઆરીના રોજ રાજ્યની 1129 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોના પરિણામોને પગલે પ્રદેશ ભાજપ દ્વારા બીજેપી…

ચૂંટણીપંચની પત્રકાર પરિષદ યોજાઇ

ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઇ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની તારીખ અને ચૂંટણી જાહેર કરાઇ હતી….

ગાંધીનગરમાં આવતીકાલે પોલિયો મુક્ત ભારત અભિયાનની ઉજવણી

પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાત ભારત સરકારનું અેક ખુબજ મહત્વપૂર્ણ અભિયાન છે જે અંતર્ગત ભારતમાંથી લગભગ હવે પોલિયોને નાબૂદ કરવામાં અાવ્યો છે. સમગ્ર ભારતમાં અા…

CMની અધ્યક્ષતામાંં કેબીનેટ બેઠક, બજેટ અને નર્મદાના પાણીને લઇને ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાંં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે જેમા ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પણ હાજર રહેશે. હાલમાં ચાલી રહેલા પદ્માવત ફિલ્મના વિરોધને લઇને…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com