Surat

મોજશોખ માટે વાહનોની ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ

સુરતમાં છેલ્લા લાંબા સમયથી પોતાના મોજ શોખ પુરા કરવા વાહનોની ચોરી કરતી સક્રિય ગેંગના 6 લોકોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી 11 જેટલા ચોરીના વાહનો…

ત્રણ પિસ્તોલ સહીત પાંચ જીવતા કાર્તિઝ સાથે આરોપીની ધરપકડઃ સુરત

લોકોને ધાકધમકી આપવા માટે અને ગુના કરવા માટે ગેરકાયદેસર હથિયાર સાથે ફરતા એક ઇસમની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે બે  રિવોલ્વર…

શાંતિસાગરની જામીન અરજી નામંજૂર કરી કોર્ટેઃ સુરત

વડોદરાની 19 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કારના કરવાના આરોપનો સામનો કરી રહેલા જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરની જામીન અરજી આજે સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી…

સુરતીવાસીઓએ મનપાના સાયન્સ સેન્ટર ખાતેથી માન્યો ચંદ્રગ્રહણનો આનંદ :જોવા મળી મોટી ભીડ

વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ જોવા માટે સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટરમાં લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. કારણ કે લોકોને રાજ્યના સૌથી હાઇ ડેફીનેશન…

કાર સહિત બાર વાહનોમાં આગ ચંપી કરનાર પોલીસના પાંજરે: સ્થાનિક લોકોમાં ભય ઉભો કરવા કર્યું કારસ્તાન

સચિન વિસ્તારમાં એપાર્ટમેન્ટની નીચે પાર્ક કરેલ 8 વાહનોમાં આગચંપીના મામલામાં સચિન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.દારૂ પીને સ્થાનિક વિસ્તારમાં યુવતીઓની છેડતી કરી માહોલ બગાડતા…

રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓની બજેટથી જોડાયેલી અનેક આશા જુઓ વીડિયો

આવતીકાલે કેન્દ્ર સરકાર લોકસભામાં પોતાનું બજેટ સત્ર રજૂ કરવા જઈ રહી છે,ત્યારે સૌ કોઈની આશા આ બજેટ જોડે જોડાયેલી છે.બજેટ સત્રમાં સરકાર રેલવે માં સુધાર…

ઉત્તરપ્રદેશની કાસગંજ માં થયેલી હિંસાનો મામલોઃ યુવકના મોતને લઈ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

ઉત્તરપ્રદેશમાં તિરંગા યાત્રા દરમ્યાન થયેલી હિંસામાં યુવકના મોતના પગલે ભારે હિંસા ફાટી નીકળી હતી.આ હિંસામાં ઉંમર વૈશ્ય સમાજના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ઉત્તરપ્રદેશમાં દેશદ્રોહીની…

14 વર્ષીય યુવતી પર 3 યુવક દ્રારા દુષ્કર્મનો પ્રયાસ

સચિન વિસ્તારમાં એક કિશોરી સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે દારૂના નશામાં ત્રણ યુવાનોએ દુષ્કર્મના ઈરાદે ઢસડી લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ગામના બે યુવાનોની…

સુરત મનપાનો કમરતોડ સૂચિત વેરાવધારો: મનપા કમિશનરે ડ્રાફ્ટ બજેટ કર્યું રજુ

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર એમ.થેંન્નરસન દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે વર્ષ 2018-19 બજેટનો મુખ્ય ફોકસ એરિયા ‘SURAT-I’ છે. જેનું કુલ…

રાજ્યના મહેસુલ મંત્રી હસ્તે કરવામાં આવ્યુ કોમ્પ્યુટરાઈઝ ડ્રો લોકાર્પણ

મનપા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોનું આજ રોજ રાજ્ય મંત્રી મહેસુલ મંત્રીના હસ્તે ડ્રો કરવામાં આવ્યુ હતું. જેમાં કુલ 8110 જેટલા આવાસો લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ…