Vadodara

વાલ્મિકી સમાજ વડોદરા દ્વારા સેવન સીઝ મોલ પર ટાઇગર ઝિંદા હે ફિલ્મનો વિરોધ. વિડીયો

વાલ્મિકી સમાજ વડોદરા દ્વારા સેવન સીઝ મોલ પર ટાઇગર ઝિંદા હે ફિલ્મનો વિરોધ બે દિવસમાં ફિલ્મ બંધન કરવામાં આવેતો વડોદરામાં  સફાઈ કામદારોએ સફાઈનું કામ બંધ…

સયાજીગંજ અને વાઘોડિયાથી ભા જ પ થી કોને ટિકિટ મળી જાણો।

વડોદરા: વડોદરા છેલ્લા કેટલાક દિવસ થી ભાજપ સયાજીગંજ અને વાઘોડિયાથી કોણ લડશે નું સસ્પેન બરકરાર હતું . જેના પર થી મોડી રાત્રે પડદો ઉઠ્યો છે 1 સયાજીગંજ…

વડોદરાની પારૂલ યુનિવર્સિટી ફરી વિવાદમાં

વડોદરાની પારૂલ યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઇ છે. આ વખતે પારૂલ યુનિવર્સિટીમાં ફીમાં બમણો વધારો કરાયો છે. મેડીકલના વિધાર્થીઓની ફીમાં વધારો ઝીંકી દેતાં વાલીઓમાં ઉગ્ર રોષ…

વડોદરા: ભાજપના ધારાસભ્યે ખરીદયો વૈભવી ડુપ્લેક્ષ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામા યોજાવાની છે ત્યારે શિક્ષિકામાંથી વડોદરા શહેર–વાડી બેઠક પર ચૂંટણી લડી જીતેલા ભાજપના ધારાસભ્ય મનીષાબેન રાજીવભાઇ વકીલે ગત એપ્રિલ મહિનામાં…

૫૪ ફુટબૉલ મેદાન જેટલા વિસ્તારમાં ફેલાયેલાં જંગલો હટાવવા NHAI ની અરજી

પર્યાવરણ અને શહેરનાં વૃક્ષો બચાવવા માટે એક બાજુ વૃક્ષો દત્તક લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ થાણે અને પાલઘર વચ્ચે આવેલાં ૯૫…

પંડ્યાને આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડો વધુ સમય આપવાની જરૂર છે: પઠાણ

ભારતના ફાસ્ટ બોલર અને બરોડાથી રમતા ઇરફાન પઠાણનું માનવું છે કે, હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડો વધુ સમય આપવાની જરૂર છે. પઠાણે એમ પણ…

નવરાત્રીની જાહેરાતની સાથે સાથે કોન્ડોમની જાહેરાતના પોસ્ટર લાગતા વિરોધનો સુર ઉઠ્યો છે.

સુરત : નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો બાકી રહયા છે ,ત્યારે શહેરના માર્ગો પર મોટી મોટી જાહેરાતો કરવામાં આવી…

વડોદરાના પાદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :બે કલાકમાં બે ઇંચ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં.

વડોદરા :દિવસભરના ઉકળાટ અને બફારા વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વડોદરાના પાદરામાં રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા 2 

ચાંદોદ માં ગણપતિ વિસર્જન માટે આવેલ ડભોઇ નો યુવાન ગત સાંજે નર્મદા નદી માં લાપત્તા બન્યો સ્થાનિક તરવૈયા ની મદદ થી 18 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો .

વડોદરા : ગણપતિ વિસર્જન અર્થે તીર્થધામ ચાંદોદમાં મિત્રો સાથે આવેલ ડભોઇનો યુવાન નર્મદા નદીના પ્રવાહમાં તણાતા લાપતા બન્યો હતો. સ્થાનિક તરવૈયા અને પોલીસ તંત્ર દ્વારા…

વડોદરામાં એલર્ટ :ગણેશ વિસર્જન પૂર્વે આતંકી હુમલાના એલર્ટને પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

વડોદરા :વડોદરા શહેરમાં ગણેશ વિસસર્જન પહેલાઆતંકવાદી હુમલાના એલર્ટના પગલે શહેરમાં કડક સુરક્ષાબંદોબસ્ત ગોઠવી દેવાયો છે દરમિયાન શહેરમાં ગણેશવિસર્જનની તૈયારી કરવામાં આવી છે. ગણપતિ બાપ્પાની10 દિવસ સુધી કરેલી આરાધના બાદ દુંદાળા દેવનુંવિસર્જન ભક્તિભાવથી કરવામાં આવશે ત્યારે ગણેશવિસર્જન પહેલા આંતકી હુમલાના એલર્ટના પગલે કડકસુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com