ચીને ઉડાવી ડિજિટલ ઈન્ડીયાની મજાક

ચીને તેના મુખપત્ર અખબાર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ફરીથી ભારત પર નિશાન તાક્યું છે.આ વખતે ચીને ભારતના ડિજિટલ ઈન્ડીયા મુહિમની મજાક કરી છે.
ગ્લોબલ ટાઇમ્સે India can’t copy China’s technology success without understanding its origins શીર્ષકથી તેના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના મુકાબલે ટેકનીકલ અને નવીનતાનો સ્ત્રોત બનવાથી ચીનની વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવે છે.વિશ્વના તમામ દેશોમાં ચીનની પ્રશંસા કરવામાં અાવે છે.પડોશી દેશ ભારત પણ ચીનની ટેકનીકને અપનાવી અાગળ ધપવાના પ્રયાસ કરી રહ્યો છે.પણ અા અેટલું સહેલું નથી જેટલું ભારત સમજે છે.ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ભારતના ઇકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલને ભ્રામક ગણાવ્યો.ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે તે યોગ્ય છે કે તકનીકી કંપનીઓ અને પ્રોડક્ટ્સ દ્વારા દેશના મોટા સ્થાનિક બજારને કબજે કરવામાં આવે છે.અામા વિસૈટ સંદેશ, ડિજિટલ પેઇડ ઓર્ગેનાઇઝેશન, માઇક્રોબ્લોગિંગ સાઇટ સામેલ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.