અસામાના CMનું નિવેદન દરેક શહેરમાં આઐબ પેદા ન થાય તે માટે 2024માં પ્રધાનમંત્રી મોદીને ચૂંટવા જરૂરી
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્રારા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉતારી દીધી છે જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા,કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને સાથો સાથ અસામના મુખ્યમંત્રી હેંમત બિશ્વા શર્મા પણ ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ ગજવી રહ્યા છે
જયાં તાજેતરમાં દિલ્હીમાં બનેલી શ્રદ્રા મર્ડર કેસમાં આરોપી આફતાબ પુનાવાલનો મુદ્દો ગુજરાતમાં વિધાનસભામાં ઉછળ્યો છે કચ્છમાં સભા સંબોધતિ દરમિયાન અસામના મુખ્યમંત્રી હેંમત બિશ્વા શર્મા નિવેદન આપ્યું કે દરેક શહેર આફતાબ પેદા ન થાય તે માટે 2024માં પ્રધાનમંત્રી મોદીને ચૂંટવા જરૂરી છે આફતાબ નામનો શખ્સ શ્રદ્ધા નામની બહેનને દિલ્હી લઇને આવ્યો અન તેના 21 ટુકડા કરી દીધા અને એના પછી તેનું મૃતદેહ કયા રાખ્યુ ફ્રિજમાં દેશમાં આજે એક તાકાતવાર નેતા નહી હોય તો દરેક શહેરમાં આફતાબ જેવા પેદા થશે જેનાથી આપણે ઘર અને સમાજ સુરક્ષિત નહી રહી શકે