મુંબઈ : સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીનું કેલેન્ડર 2020 બહાર આવ્યું છે. આ વખતે તેમનું કેલેન્ડર શુટ એકદમ બોલ્ડ અને સુંદર છે. ડબ્બુના કેલેન્ડરમાં અનેક બોલ્ડ અભિનેત્રીઓ જોવા મળી હતી. ભૂમિ પેડનેકર, કિયારા અડવાણી, સની લિયોની ફોટોશૂટ માટે ન્યૂડ થઇ હતી. તો ત્યાંથી વિદ્યા બાલને બાથરોબમાં ફોટોશૂટ કરાવ્યું હતું.
આ ફોટોશૂટ માટે વિદ્યા બાલન વ્હાઇટ કલરના બાથરોબમાં જોવા મળી હતી. વાંકડિયા વાળ અને ન્યૂડ મેકઅપ તેના લુકને વધારી રહ્યા હતા. આ ફોટોશૂટમાં વિદ્યા ખૂબ જ ગ્લેમરસ લાગી હતી. ફોટો શેર કરતી વખતે વિદ્યાએ લખ્યું- આ મારું 2020 છે #DabboRarnani calendar shot ?… @dabbooratnani.
સની લિયોની થઇ ન્યૂડ
સન્ની લિયોની વિશે વાત કરીએ તો સની હાથમાં મોટી ડાયરી પકડીને જમીન પર બેઠેલી જોવા મળી હતી. સનીએ પણ ફોટોશૂટ માટે ન્યૂડ મેક અપ અપનાવ્યો હતો. નોંધનીય છે કે, ફોટોશૂટ માટે ભૂમિ પેડનેકરે બાથટબમાં પોઝ આપ્યો છે. તે જ સમયે, કિયારા અડવાણીનું ફોટોશૂટ પણ અલગ હતું.
View this post on InstagramPhotography @dabbooratnani
Assisted by @manishadratnaniMakeup @sonicsmakeup
Hair @aasifahmedoffical @runwaylifestyl
Stylist @lakshmilehr @style.cell
Team KA @jubindesai @ashviniyardi
Location @rustomjee_spaces Shot on @fujifilmxindia
Team DR @myrahratnani @kiararatnani @shivaanratnani @flashratnani Production @dabbooratnanistudio #25yearsofdabbooratnani #dabbooratnanicalendar2020