મુંબઈ : તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા કે બિગ બોસ 13 ના પ્રથમ રનર અપ એવા આસીમ રિયાઝ પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યર 3 ( SOTY 3)ની સાથે બોલિવૂડમાં પ્રવેશ કરશે. મૂવીમાં આસીમ રિયાઝની ઓપોઝીટ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન જોવા મળશે. આ સમાચારો ત્યારે અટક્યા જ્યારે કરણ જોહરે આવા અહેવાલોને એકદમ અયોગ્ય ગણાવ્યા.
ટ્વીટર પર ટ્રોલ થયો આસીમ રિયાઝ
આસીમના ચાહકો માટે કરણ જોહરના નિવેદનથી ઉદાસી આવી હશે, પરંતુ સિદ્ધાર્થ શુક્લાના ચાહકોમાં ખુશીનું કોઈ ઠેકાણું નથી. SOTY 3માં આસીમના કાસ્ટિંગના સમાચાર ખોટા સાબિત થયા હોવાથી, સિદ્ધાર્થ શુક્લાના સ્પોર્ટર્સ આસીમની મજાક ઉડાવી રહ્યા છે. ટ્વિટર પર સિદ્ધાર્થ શુક્લાના સમર્થકોએ આસીમને ટ્રોલ કર્યો હતો. તેઓ કરણ જોહરની ટ્વિટને રીટ્વીટ કરવાની સાથે આસીમનું અપમાન ગણાવી રહ્યા છે.
??? Aur ek bezatti mazaa agaya Nalla fandom
— Richi~ SidHeart ❤️ (@ChinVij) February 18, 2020
Bezzati bezzati bezzati
??????
Ohh ohh sorry
Izzat kab thi
Izzat khab thi? pic.twitter.com/ErO1rcw03w— SidSaif (@Saif82650039) February 18, 2020
Hahahaha Thankyou sir @karanjohar .. This tweet was much needed for those khokhly people.. ? #HistoricWinnerSid
— Maddy ~ Sidharth's Fan ? (@MadihaFatima03) February 18, 2020