Nokia X6ની માર્કેટમાં એન્ટ્રી

નોકિયાએ પોતાનો 3 કેમેરાવાળો, iPhoneX જેવી ડિસપ્લેવાળો Nokia X6 લોન્ચ કરી દીધો છે. ઓક્ટાકોર સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યો છે. Nokia X6માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. પ્રાઈમરી કેમેરો 16 એમપીનો છે, જ્યારે બીજો કેમેરો 05 એમપનો આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટમાં 16 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. 4GB/64GB વેરિએન્ટની કિંમત 16000 રૂપિયા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com