iPhone 16 ની શાનદાર ડીલ, 16,000 રૂપિયા સુધીની છૂટ;ફક્ત વિજય સેલ પર
iPhone 16: જો તમે નવો iPhone ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો વિજય સેલમાં iPhone 16 પર 16,000 રૂપિયા સુધીનો શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે.
iPhone 16 પર ડિસ્કાઉન્ટ ઓફર
iPhone 16 ની કિંમત પહેલા 80,000 રૂપિયાની આસપાસ હતી, પરંતુ હવે તમે તેને માત્ર 63,490 રૂપિયામાં ખરીદી શકો છો. તે વિજય સેલ પર બેંક ઑફર્સ વિના રૂ. 73,490માં ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે રૂ. 6,410 સુધીની બચત કરી શકો છો. ઉપરાંત, બેંક ઑફર્સનો લાભ લઈને, તમે 10,000 થી 16,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.
iPhone 16ના ખાસ ફીચર્સ
iPhone 16માં નવા A18 ચિપસેટ સાથે મોટું અપગ્રેડ મળ્યું છે. આ ચિપસેટમાં 6-કોર CPU અને 3nm ટેક્નોલોજી છે, જે iPhone 15ની તુલનામાં 30% ઝડપી CPU અને 40% ઝડપી GPU પ્રદાન કરે છે.
નવા એક્શન બટન સાથે યુઝર્સને કેમેરા, ફ્લેશલાઇટ, વોઇસ મેમો અને ટ્રાન્સલેટ જેવી સુવિધાઓ સુધી તરત પહોંચી શકાય છે.
આ ડિવાઈસમાં નવો ‘કેમેરા કંટ્રોલ’ બટન પણ છે, જે ફોટો લેવા, વીડિયો રેકોર્ડ કરવા અને અન્ય સેટિંગ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.