BTPનું JDU સાથે ગઠબંધનને લઇ પિતા-પુત્રનું અલગ -અલગ મત આવ્યુ સામે

0
60

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ મતદારનો રિઝવવા એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ત્યારે દક્ષિણગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટા પ્રભૃત્વ ધરાવતી ભારતીય ટ્રાયબલ પાર્ટી થોડાક દિવસ આગાઉ પોતાના 12 ઉમેદવારોની જાહેરાત કરી હતી ત્યાર બાદ તાજેતરમાં BTP ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વાસાવે બિહારના નિતિશકુમારની JDU પાર્ટી સાથે ગઠબંધનને જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાતને લઇ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં મત-મતંર જોવા મળી રહ્યો છે.

એક તરફ છોટુ વસાવા BTPનુ JDU સાથે ગંઠબંધન થયો હોવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ તેમના સુપુત્ર મહેશ વાસવા BTPનું JDU સાથે કોઇ ગઠબંધન ન હોવાની વાત કરી છે BTPનુ JDU સાથે ગંઠબંધનને છોટુ વાસવાનો વ્યકિગગત મત જણાવ્યુ હતું