પૂર્વ PM ઈન્દિરા ગાંધીની 105મી જન્મજયંતિ, સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

0
58

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સાનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીને તેમની 105મી જન્મજયંતિ પર શક્તિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી. પાર્ટીના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પૂર્વ પીએમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ નેતા ભૂપિન્દર હુડ્ડા પણ શક્તિ સ્થળ પર પહોંચ્યા અને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી.