સુરત રસ્તાના ખોદકામ દરમ્યાન ગેસ લાઈનમાં ભંગાણ :આગ સળગી ઉઠતા એકત્ર થયું લોકટોલુ

સુરતના ખટોદરા વિસ્તારમાં રસ્તાના ખોદકામ દરમ્યાન અંદરથી પસારથી ગેસ લાઇનમા ભંગાણ થયું હતું…ગેસ લાઈનમાં ભંગાણ થતા અચાનક આગ સળગી ઉઠતા ભારે નાશભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા ગુજરાત ગેસ કંપનીના  કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમે  તાત્કાલિક ઘટના સ્થળે પોહચી  લાગેલી આગ પર કાબુ મેંળવ્યો હતો. આગ પર કાબુ મેળવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com