જો તમે Facebook પર જાહેરાત કરો છો, તો Facebook દ્વારા તેની બીજી પ્લેટફોર્મ Whats appની ભાગીદારીમાં એક નવી સુવિધા લાવવામાં આવી છે. Facebook દ્વારા નવાં ક્લિક ટૂ વોટ્સએપ બટનને તમારા પ્લેટફોર્મ પર લોન્ચ કર્યો છે. આથી જાહેરાતકર્તા Whats appના લગભગ એક અરબ યુઝર્સ સાથે કનેક્ટ થઈ શકશે અને તેનો સિધો ફાયદો થશે.
Facebookના બે અબજથી વધુ વપરાશકર્તા છે કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે તે આ સુવિધાને ધીમે ધીમે લાગુ કરી રહ્યું છે, જે પહેલા ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના મોટાભાગના દેશોમાં લોન્ચ કરવામાં આવશે.
આ નવા ફીચરમાં પૉક સિવાય ઍડ વિંક અને હાઈ-ફાઇવ જેવા ઘણા વિકલ્પો છે. ‘ધી નોશન’ ના અહેવાલ મુજબ, આ વિકલ્પોનું બ્રિટન, થાઇલેન્ડ, ઑસ્ટ્રેલિયા, કેનેડા, કોલમ્બીયા અને ફ્રાન્સમાં ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે અને તેને થોડા સમયમાં જ રિલીઝ કરવામાં અાવશે.

DisplayTechnology
SATYA DESKDec 16, 20170
Facebook સાથે હાથ મેળવી Whats app લાવી રહ્યું છે અા ખાસ ફિચર્સ

Share

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.
Related articles
આજનું રાશીફળ, જાણો કેવો રહેશે દીવસ

Moto G6, G6 Play અને G6 Plus થયો લોન્ચ

આજનું રાશીફળ

Leave a Reply