ગીર જંગલ અને સિંહની સુરક્ષા પ્રથમ વખત એસઆરપી જવાનોને સોપવામાં આવી

0
53

ગ્રેડ પે શહિદ ના પડતર પ્રશ્નોની નિરાકરણ ની માંગ સાથે વન વિભાગના ગાર્ડ અને ફોરેસ્ટર ચોક્કસ મુદતની હડતાલ પર છે વનકરમીઓની હડતાલના કારણે ગીર જંગલ અને સિંહની સુરક્ષાનો પ્રશ્ન સર્જાયો છે વન વિભાગ એ નિવૃત્ત કર્મીઓને બોલાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ નિવૃત્ત વનકરમી હોય એ હડતાળ પર ગયેલા કર્મચારીઓને સમર્થન જાહેર કરી સેવા આપવા ઇન્કાર કરી દીધો હતો બાદમાં વન વિભાગ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી પોલીસ કર્મચારી ફાળવવા માંગણી કરી હતી પરંતુ ગાંધીનગરથી એસઆરપી ફાળવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેના અનુસંધાને રાજકોટ અને ગોંડલ થી એક એક એસઆરપીની કંપની જુનાગઢ અગ્ર મુખ્ય વન સરક્ષકને ફાળવવામાં આવી છે જેમાં એક કંપની ગીર પશ્ચિમ જુનાગઢ વિભાગના અને એક એસઆરપીની કંપની ગીર પૂર્વ ધારી વિભાગમાં તેના કરવામાં આવી છે એસઆરપી જવાનો જુનાગઢ અમરેલી જિલ્લાના જંગલ વિસ્તાર તેમજ જંગલ બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારમાં દેનાત રહેશે આરએફઓ ને જ્યાં જરૂર લાગશે ત્યાં ફરજ સોંપવામાં આવશે અને વધુ સ્ટાફ ની જરૂર જણાશે તો વધુ એસઆરપી જવાનો તેના કરવામાં આવશે સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે એસઆરપી જવાનો અને અન્ય વન્ય સ્ટાફ સાથે સંકલનમાં રહી કામગીરી કરશે