12 C
Ahmedabad
Friday, January 28, 2022

હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ પછી ભારતની બ્યુટી ક્વીનનો જીત્યો ખિતાબ

Must read

મિસ યુનિવર્સ 2021માં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધુએ 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. સૌથી મોટી વાત એ છે કે ભારતે 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ જીત્યો છે.

ઇઝરાયેલના ઇલાતમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સોમવાર સવારે ભારતની હરનાઝ કૌર પ્રથમ સ્થાન મેળવીને મિસ યુનિવર્સ 2021 બની છે. હરનાઝ પહેલા આ ખિતાબ લારા દત્તાએ જીત્યો હતો. ભારતે હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article