હું રાજીનામું આપવા તૈયાર છું એકનાથ શિંદે મારે સામે આવે અને વાત કરે : ઉદ્ધવ ઠાકરે

0
94

મહારાષ્ટ્રમાં હાલ રાજ્કીય ભૂકંપ સર્જાયો છે.મહાવિકાસ આઘાડી સરકાર તૂટવાના એંધાણ વર્તાઇ રહ્યા છે શિવસેના નેતા એકનાથ શિંદે પોતાની સાથે 40 જેટલા ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્કીય ઉથલપાથલને લઇ મહારાષ્ટ્ર રાજનીતીમાં ભારે ગરવમાવો જોવા મળી રહ્યો છે એકનાથ શિંદેને મનાવાના ઉદ્રવ સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે.એકનાથ શિંદે કોંગ્રેસ એન સી પી સાથે ગઠબંધન તોડી શિવસેના ભાજપ સાથે ગઠબંધન કરવાની જીદે ચડ્યા છે.

હાલ તમામ બળવાખોર ધારાસભ્યને ગુજરાતથી ગુવાહાટી શિફ્ટ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંજે 5:50 વાગ્યે મહારાષ્ટ્રની જનતાને વર્ર્ચયુલી સંબોધન કર્યો હતો જેમાં ઉદ્ધવ ઠાકરે બળવાખોર ધારાસભ્યને સ્પષ્ટ વાત કરવાની અપીલ કરી છે. મારા પુરોગામી તરીકે શિવસૈનિકો જ મુખ્યમંત્રી બનશે તો હું રાજીનામું આપવા તૌયાર જયારે પક્ષના ધારાસભ્યો સામે આવીને કહેશો તો હું રાજીનામું આપી દઇશ તેમણે એકનાથ શિંદે કહ્યુ કે ગુજરાત કે ગુવાહાટી જવાની શું જરૂરિયાત છે.

મારી સામે આવે અને વાત કરે તેમણે પોતાના સંબોધન સ્પષ્ટ કહ્યુ કે જો કોઇને મારાથી તકલીફ છે તો સામે આવીને બેસો હું રાજીનામુ આપવા તૌયાર છું તેમજ ઉદ્ધવ ઠાકરે નારાજ થઇ રાજીનામા આવવાની તૌયારી પણ દર્શાવી છે.હાલ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં હાલ 16 જેટલા ધારાસભ્ય છે.તે વચ્ચે રાજ્કીય ઘમાસાણ ચાલી પુરજોશમાં ચાલી રહ્યો છે.