સાંજ સુધી જો માંગણી સંતોષવામાં નહીં આવે તો રવિવારે એ જી હાઇ-વે બંધ કરવાની ચીમકી: જીગ્નેશ મેવાણી

જિજ્ઞેશ મેવાણીએ ગાંધીનગરમાં ભાનુભાઈના સમર્થકો અને દલિત આગેવાનો સંબોધતા જણાવ્યું કે, જો સાંજે 6.30 વાગ્યા સુધીમાં સરકાર લેખિતમાં તમામ માંગણીઓ નહી સ્વીકારે તો પછી જલદ કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવી છે. જિજ્ઞેશે કહ્યું કે, દલિત સમાજ પોતાનો હક માંગે છે અને જે તેમને મળવો જોઈએ. સાંજ સુધીમાં માંગણીઓ નહી સ્વીકારાય તો અમદાવાદમાં એસજી હાઈવે બંધ કરવાની અને રવિવારે અમદાવાદના વાડજમાં મહેસુલ મંત્રીના કાર્યક્રનો વિરોધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com