ગુજરાતમાં પ્રવિણ તોગડિયાના સમર્થનમાં પત્રીકાઓ ફરતી થઈ

ગુજરાતમાં પ્રવિણ તોગડિયાના સમર્થનમાં પત્રીકાઓ ફરતી થઈ હતી. પત્રીકામાં લખાયુ છે કે શુ પ્રવિણ તોગડિયાએ અા ગુનો કર્યો છે? કોંગ્રેસની સામે હિન્દુઓને ઉશ્કેરી કોંગ્રેસનો જ એજન્ડા પૂર્ણ કરનાર ભાજપ સરકારે શું હિન્દુ અેજન્ડા છોડી દીધો.

પત્રિકામાં લખ્યુ છે કે કોંગ્રેસના પૂરા કર્યા કામ- અાધાર બધે ફરજિયાત, અેફડીઅાઈ સો ટકા લાવ્યા, મનરેગાનું બજેટ વધાર્યુ, જીએસટી 28 ટકા લાવ્યા, કાશ્મીરમાં લશ્કર અને હિન્દુ પીડાતો જ રહ્યો. સેક્સ એજ્યુકેશન શરૂ કર્યુ. પાકિસ્તાન સાથે ફરી સંબંધો શરૂ કર્યા.

પત્રિકામાં લખ્યુ છે કે હિન્દુઓના માંગણી ક્યારે પુરી થશે ? ગૌહત્યા બંધ કરો. સંસદમાં કાનૂન બનાવી રામમંદિર બનાવો.તલાક વિરોધી કાયદો નહિ સમાન સિવિલ કોડ લાવો. લશ્કરને કાશ્મીરમાં છૂટો દોર અાપો. હિન્દુઓને અાપેલા વચનો પુરા કરો.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com