સુરતમાં હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમમાં એક યુવક બંદૂક લઇને ધસી આવ્યો મુખ્યમંત્રીની સુરક્ષામાં થઇ ચૂક

0
216

દેશમાં આગામી 15 ઓગસ્ટને લઇ હર ઘર તિરંગા અભિયાન ચાલવામાં આવી રહ્યો છે જેને લઇ કેન્દ્ર સ્તરથી રાજ્યસ્તર સુધી તમામ મંત્રીઓ, નેતાઓ, એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે દેશમાં 20 કરોડ તિરંગા ફરકાવાના છે. તેને લઇ તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ,ની ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું જેમાં આ કાર્યક્રમ એક શખ્સ બંદૂક લઇને ધસી આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે જેને લઇ શંકાના અધારે યુવકની તલાશી લેતા તેના પાસેથી બંદૂક મળી આવી હતી જયાં પોલીસે મહેશ દેવાણી નામના યુવકની હથિયાર સાથે અટકાયત કરી હતી.

પ્રાથિમક માહિતી પ્રમાણે હથિયાર લઇને ધસી આવતો યુવક સુરતના ધારાસભ્ય વી ડી ઝાલવાડિયાના સગાસબંધી હોવાનુ સામે આવ્યો છે જયાં પોલીસે પૂછપરછ કરી હથિયાર સાથે આવવાનું કારણ પૂછી મુક્ત કર્યો હતો
પાડ્યો હતો અને 13ઓગસ્ટથી 15 ઓગસ્ટ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવાઇ રહેલુ હર ઘર તિરંગા અભિયાનની વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવશે દેશમાં આગામી 15 ઓગસ્ટને લઇ હર ઘર તિરંગા અભિયાન ચાલવામાં આવી રહ્યો છે જેને લઇ કેન્દ્ર સ્તરથી રાજ્યસ્તર સુધી તમામ મંત્રીઓ, નેતાઓ, એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે દેશમાં 20 કરોડ તિરંગા ફરકાવાના છે. તેને લઇ તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ,ની ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું જેમાં આ કાર્યક્રમ એક શખ્સ બંદૂક લઇને ધસી આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે જેને લઇ શંકાના અધારે યુવકની તલાશી લેતા તેના પાસેથી બંદૂક મળી આવી હતી જયાં પોલીસે મહેશ દેવાણી નામના યુવકનીહથિયાર સાથે અટકાયત કરી હતી.

 

પ્રાથિમક માહિતી પ્રમાણે હથિયાર લઇને ધસી આવતો યુવક સુરતના ધારાસભ્ય વી ડી ઝાલવાડિયાના સગાસબંધી હોવાનુ સામે આવ્યો છે જયાં પોલીસે પૂછપરછ કરી હથિયાર સાથે આવવાનું કારણ પૂછી મુક્ત કર્યો હતો
પાડ્યો હતો અને 13ઓગસ્ટથી 15 ઓગસ્ટ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવાઇ રહેલુ હર ઘર તિરંગા અભિયાનની વિશેષ પ્રકારની ઉજવણી કરવામાં આવશે