IPL 2024 PBKS vs DC: IPLની 17મી સિઝનની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે એટલે કે 23 માર્ચે રમાઈ રહી છે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિંદર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2024 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે એટલે કે 23 માર્ચે રમાઈ રહી છે. આ મેચ યાદવિંદર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને તેના નવા હોમ ગ્રાઉન્ડમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Delhi Capitals-Playing-11
Delhi Capitals- ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), રિકી ભુઈ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા.
PBKS vs DC Punjab Kings Playing-11
Punjab Kings : શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, સેમ કુરન, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટમેન), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, શશાંક સિંહ.