EWS અનામતને બહાલી આપતા સુપ્રિમકોર્ટના ચુકાદને લઇ જાણો પાટીદાર નેતાઓની પ્રતિક્રિયા

0
74

EWS અનામતને લઇ સુપ્રિમકોર્ટનું ઔતિહાસિક નિર્ણય આવ્યુ છે જેમાં EWS અનામત પર સુપ્રિમકોર્ટની લીલીઝંડી આપી છે જેમાં આર્થિક રીતે પછાત વર્ગોને આરક્ષણ મુદ્દે ચુકાદો આપવામાં આવ્યુ છે જેમાં EWS 10 ટકા અનામત યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે જોકે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં 3 જજો આર્થિક અનામતના પક્ષમાં હતા જયારે બે જજ તેની વિરોધમાં હતા જેમાં 5માંથી 3 જજ અનામતના પક્ષમાં 2 વિરોધમાં હતા  જે CJI યુ યુ લલિત અને
CJI રવીન્દ્રભટ્ટ EWS અનામતના વિરુદ્ગમાં હતા

હાલ સુપ્રિમકોર્ટના આ નિર્ણય પાટીદાર સમાજ દ્રારા આવકારમાં આવી રહ્યો છે અને પાટીદાર નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે

સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

 

 

દિનેશ બાંભણીયા
જે રીતે ભારતના બંધારણમાં બાબાસાહેબ આંબેડકરે જે રીતે અનામતની વ્યવસ્થા કરી છે તેમાં સુધારો કરીને કેન્દ્રસરકારે 10 ટકા અનામત આપી હતી જેને સુપ્રિમકોર્ટ આજે માન્ય રાખી મહોર લગાવી છે આ નિર્ણયનું હું આવકારું છું

Dinesh Bambhaniya News in Gujarati, Latest Dinesh Bambhaniya news, photos,  videos | Zee News Gujarati

 

 

 

Big Relief To 30 People Including Hardik Patel In Breach Of Declaration  Case | હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને  મળી મોટી રાહત

 

હાર્દિક પટેલ

આંદોલનના કારણે જે 10 ટકા અનામતની જોગવાઇનો જે રાજ્યસભા અને લોકસભામાંથી કાયદો બનાવામાં આવ્યો આ કાયદાના કારણે પટેલ સમાજ જ નહી પરંતુ ગુજરાતની 68 જાતિઓને તેને ફાયદો થશે પરંતુ કેટલાક અવરોધી લોકોએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને આ લાભને રોકવાના પ્રયાસ કરવાના હતા પરંતુ સુપ્રિમ કોર્ટ 10 ટકા અનામત યથાવત રાખી ગરીબ લોકોને તેનો લાભ મળે સુપ્રિમકોર્ટના આ નિર્ણયને હું આવકારું છું

 

 

વરુણ પટેલ
કેન્દ્ર સરકારે ઓબીસી એસ ટી સમાજ વર્ગોને કોઇ પણ જાતનું નુકશના ન થાય અને સામાન્ય રીતે આર્થિક વર્ગના પછાત લોકોને સમકક્ષ લાભ મળી રહે એના માટેની જે વ્યવસ્થા કરી હતી એ EWS આ માટે હુ વડાપ્રધાનનું આભારી છું આજે સુપ્રિમકોર્ટે પણ બંધારણીય રીતે તેના પર મહોર મારી દીધી છે

 

 

 

Quota agitation leader Lalji Patel arrested - The Economic Times

લાલજી પટેલ

અમે 20 અનામતની માગણી કરી હતી જોકે સરકાર અને કોર્ટે 10 ટકા આપી છે જેમાં સર્વણ સમાજ લાભ લે તે અંગે જાગૃતિ અભિયાન અમારું ચાલુ જ છે સર્વણ સમાજ નાનો સમાજ નથી સર્વણ સમાજમાં પણ 67થી વધુ જાતિઓનો સમાવેશ થાય છે પાટીદાર સમાજની આ લડાઇની અંદર બધા આર્થિક રીતે પછાત વર્ગના સમાજને લાભ મળે છે આ વાતની અમને ખુશી પણ છે

 

 

Surat PAAS leader Alpesh Kathiria gets bail from Gujarat High Court |  DeshGujarat

 

અલ્પેશ કથિરીયા

સૌથી વધારે ખુશી છે ગુજરાતીઓને છે અમને છે અમે સંઘર્ષ સાથે લડીએ છીએ ગુજરાતના અસંખ્ય યુવાનો કાર્યકરોએ આમા ધન મન તનથી યોગદાન આપ્યુ છે સુપ્રિમકોર્ટના આ ચુકાદો ખૂબ આવકારદાયક છે અને ખાસ કરીને આ લડાઇમાં શહીદ થયેલા 14 યુવાનો હું શ્રદ્રાંજલિ પાઠવું છું અને જે લોકો પ્રાણની આહુતિ આપી અને સંઘર્ષ કર્યુ તેનો આ પરિણામ છે