જાણોઃ આજે કેવી છે શેરબજારની ચાલ

આજે મંગળવારે શેરબજારે રેકોર્ડ સપાટી બનાવી છે. શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 37,876ની સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 11,428ની સપાટીને પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન મેટલ અને ઓટો શેરમાં સારી તેજી જોવા મળી છે. પરંતુ બેંકિંગ શેરોમાં ઘટાડો જવા મળ્યો હતો. સોમવારે સેન્સેક્સ 37,692 અને નિફ્ટી11,387ની સપાટીએ બંધ થયા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com