અમદાવાદના સનાતન ધર્મના ચેરમેનને મળી ISIS દ્રારા ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી

0
56

દેશમાં 15મી ઓગસ્ટને લઇ સુરક્ષા બાબાતે ખાસ પ્રકારે તકેદારી રાખવામાં આવી રહી છે, તે વચ્ચે ફરી એકવાર ISISI ધમકી મળ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.થોડાક સમય આગાઉ અમદાવાદ જગન્નાથ રથયાત્રા પહેલા આતંકી સંગઠન દ્રારા ધમકી આપવામાં આવી હતી જેને લઇ પોલીસ દ્રારા આગમચેતી અને સર્તકતાને લઇ હજારોની સંખ્યામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા તે વચ્ચે આગામી 15મી ઓગસ્ટને લઇ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે તે વચ્ચે અમદાવાદ સનાતન ધર્મના ચેરમેન ISIS સંગઠને દ્રારા ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે સનાતન ધર્મના ચેરમેન ઉપદેશ રાણાને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે ISIS ના નામે ધમકી મળ્યાની ફરિયાદ ઉપદેશ રાણાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ અંગે ઉચ્ચઅધિકારીઓ જણાવ્યુ હતુ કે આ કેસની તપાસ પોલીસ ઇન્સપેકટર પોતે કરી રહ્યા છે હાલ ધમકી આપનાર શખ્સોને ઓળખ કરવામાં આવી રહી છે આગળ જેમ જેમ તપાસ ચાલશે તેવા તથ્યા બહાર આવશે