Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના હિંગોલીમાં સવારે લગભગ 6.08 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. અગાઉ અરુણાચલ પ્રદેશમાં બે કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાં બે ભૂકંપ આવ્યા હતા. 3.7ની તીવ્રતાનો પહેલો ભૂકંપ સવારે 0149 વાગ્યે આવ્યો હતો.
મહારાષ્ટ્રના હિંગોલીમાં સવારે લગભગ 6.08 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાંજે 6.19 કલાકે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા 3.6 હતી. અગાઉ અરુણાચલ પ્રદેશમાં બે
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાં બે ભૂકંપ આવ્યા હતા. 3.7ની તીવ્રતાનો પહેલો ભૂકંપ સવારે 01.49 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 27.38 અને રેખાંશ 92.77 પર 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.