ADVERTISEMENT
ADVERTISEMENT
મોટોરોલાએ પોતાની મોટો G6 સીરીઝનો ત્રીજો સ્માર્ટફોન Moto G6 Plus માર્કેટમાં લોન્ચ કર્યો છે. Moto G6 Plus ની કિંમત 22,499 રાખવામાં આવી છે જેમાં ગ્રાહકોને 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ મળી રહી છે. ફોનમાં 12+5 મોગાપિકસલનો ડ્યુઅલ રિયલ કેમેરો આપવામાં આવ્યો છે તેમાં 8 મેગાપિકસલના સેલ્ફી કેમેરો પણ રાખવામાં આવ્યો છે. ફોનમાં પાવર બેકઅપ માટે 3200mAh ની બેટરી છે.