ADVERTISEMENT
ADVERTISEMENT
આજે જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને રેડિયો ઘ્વારા સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો આજે 45મોં સંસ્કરણ છે. રેડિયો ઘ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી પોતાના વિચારો દેશનો જનતા સામે રજુ કરે છે. મન કી બાત કાર્યક્રમ ઘ્વારા દેશના પ્રધાનમંત્રી દેશની જનતા સાથે સીધા જોડાય છે.