Sunday, April 11, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Cooking

નવરાત્રીમાં બનાવો ફરાળી દહીંવડા

Dipal by Dipal
October 1, 2019
in Cooking, Display, Food & Recipe, Navratri 2019
0
નવરાત્રીમાં બનાવો ફરાળી દહીંવડા
0
SHARES
236
VIEWS
Share on FacebookShare on Twitter

સામગ્રી –

1 કપ શિંગોડાનો લોટ
અડધુ કપ પનીર
1 કપ બાફીને મેશ કરેલા બટાકા
એક ચમચી આદુ
વાટેલા કાજૂ
1 ઝીણું સમારેલુ લીલુ મરચુ
1 કપ ફેંટેલુ દહી
સંચળ
ખાંડ
જીરા પાવડર
દાડમના દાણા
તળવા માટે તેલ.

બનાવવાની રીત :

પનીરને છીણીને તેમા બટાકા, કાજૂ, કિશમિશ, લીલા મરચા, આદ્દુ અને સંચળ મિક્સ કરી લો. નાના નાના બોલ્સ બનાવી લો. શિંગોડાના લોટનુ ખીરુ બનાવી લો. બોલ્સને આ ખીરામાં ડૂબાવી ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. દહીમાં ખાંડ મિક્સ કરી લો. દહીં , જીરા પાવડર, સમારેલી કોથમીર, દાડમના દાણાથી સજાવીને સર્વ કરો.

Loading...
Download Premium WordPress Themes Free
Download WordPress Themes
Free Download WordPress Themes
Download Nulled WordPress Themes
free download udemy course
download coolpad firmware
Download Best WordPress Themes Free Download
udemy course download free

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

માર્કેટમાં આવી આંખો માટેની સ્પેશિયલ જવેલરી, અહીં પણ ફેરવો એક નજર

Next Post

ચીને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ પર દુનિયાની પોતાની તાકતનો પરચો દેખાડ્યો

Next Post
ચીને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ પર દુનિયાની પોતાની તાકતનો પરચો દેખાડ્યો

ચીને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ પર દુનિયાની પોતાની તાકતનો પરચો દેખાડ્યો

POPULAR NEWS

  • ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    0 shares
    Share 0 Tweet 0
  • VADODARA: કોરોનાગ્રસ્ત પત્નીએ SEX ની ના પાડી ઉશ્કેરાઈને પતિએ…..

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: અનેક ગંભીર રોગોથી બચાવી શકે છે કાચી ડુંગળી !

    0 shares
    Share 0 Tweet 0
  • સોના-ચાંદીમાં આવ્યો ફરી ઘટાડો, જાણી લો આજના ભાવ

    0 shares
    Share 0 Tweet 0
  • સોનમ કપૂરે તસવીરો દ્વારા ‘Lockdown Life’ જાહેર કરી, જાણો શું છે નવું

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: યોગ્ય સાઈઝની બ્રા ન પહેરી હોય તોપણ બ્રેસ્ટ લૂઝ પડી જાય છે અને એનો ગ્રોથ રોકાઈ જાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • રાજ્ય માં 20 શહેરો માં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ ; મેળાવડા નહિ થાય,લગ્ન માં 100 ને મંજૂરી અને સરકારી કચેરીઓ માં શનિ-રવિ રજા

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: