વલસાડના અબ્રામામાં નવજાત બાળકનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા માતાએ ઘરની બહાર દાટી દીધું હતું – જુઓ વિડીયો

વલસાડના અબ્રામાના રામનગરમાં શુક્રવારે રાત્રે તાજા જન્મેલા એક બાળકનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા નવજાતને તેની માતાએ ઘરની બહાર અંધારામાં જમીનમાં દાટી દીધું હતું માતા આડા સબંધ ને છુપાવવા કર્યું હતું આ કૃત્ય જોકે બીજા દિવસે આ ઘટનાની જાણ વલસાડ પોલીસને શનિવારે બપોર પછી થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જમીનમાં દટાયેલા બાળકને બહાર કાઢી પીએમ માટે સિવિલમાં મોકલી આપ્યું હતું. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસ એ ત્યાર બાદ બાળક ની માતા ની ધરપકડ પણ કરી હતી .આઘટના માં બાળક ની માતા ના અન્ય પુરુષ સાથે આડા સબંધ માં ગર્ભવતી થતા તેને સમાજ અને પોતાના પરિવાર થી છુપવવા આ બાબતે અનેક વાર તેને વલસાડ ના અનેકી ઉંટ વૈધુ પાસે જય બાળક પડાવવા ના પ્રયત્નો કર્યા હતા જોકે બાદ આ ડિલિવરી થતા તેને મૃત બાળક ને દાટી દીધું હતું પોલીસ આ બાબતે વલસાડ માં આ પ્રકર ના ઉંટ વૈધુ ઓ ની સામે પણ પગલાં ભરે એ જરૂરી બન્યું છે.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com