નવી સુઝુકી હાઈબુઝા થઈ લોન્ચ, જાણો કિંમત

દિલ્હી ઓટો એક્સ્પો 2018 પહેલા સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SMIPL) દ્વારા 2018 એડીશનની સુઝુકી હાયબુઝા ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.કંપનીએ આ નવા એડિશનની કિંમત 2017ના એડિશન જેટલી જ રાખી છે.નવી સુઝુકી હાઈબુઝાની કિંમત 13.87 લાખ રૂપિયા છે.

ભારતમાં પ્રતિષ્ઠિત હાયબુઝા બ્રાન્ડના ઘણા પ્રશંસકો છે અને આ બાઇક ભારતમાંજ બનાવવામાં અાવે છે.2018 સુઝુકી હાઈબુઝામાં 1340 સીસી ઇન લાઇન, 4 સિલિન્ડર ફ્યુબલ ઇનજેક્ટેડ, લિક્વિડ-ક્યુલ્ડ DOHC એન્જિન છે.આ એન્જિન 197bhp નું પાવર અને 155 એનએમનું ટોર્ક જનરેટ કરે છે.એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.0 થી 100 કિ.મી.ની ઝડપ પકડતા આ બાઇકને 2.74 સેકન્ડનો સમય લાગે છે.બાઇકની ટોપ સ્પીડ 299 કિ.મી.છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com